SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ હાલ ૧૧. પાઈની દેશી. महिमाविमलने सूरिपद। ફાગણ સુદ પંચમી મન ગમી, મહિમાવિમલસરીસર રમી; વિબુધવિમલસૂરી પાયે નમે, શ્રાવક શ્રાવિકા મન ગમે. ધન ગુરૂ ધન જનની રીત, નર નારી નમું ધરી ચિત્ત વિવેકવંત શ્રાવક સુભ જાણ, મેટે મેહુચ્છવ કરે ચિત્ત આંણ. જિન પૂજા સામી વચ્છલ થાય, કુમતિ દેખી દરેં જાય; ધન નગરી ધન તેહજ લેક, જે પ્રભુ વંદે મીલી મીલી થેક, મહિમાવિમલસૂરી તહાં રહ્યા, વિબુધવિમલસૂરી જાલણે ગયા; ઓરંગાવાદના વલી વણીઆ, જાલણે થકી ફરો આણીયા, પૂર્વ પુષ્ય તુમ વાણી સુણ, ધન કમાઈ તુમ ગુણ અમે થુણ; બેલે બોલ નેનામાં નીર, કરવા ધરમ થયા છે વીર. ધન પુરૂષ જે દીક્ષા લીએ, ધન માત જે આદેશ દીએ; કહે ગુરૂ એ સાચી વાંણુ, નીત નીત જિનગુણ ચિત્તમાં અણ. કાલ અનંત ગયે દુઃખ માંહિ, મૂરખ નર જાણે નહિં કાંઈ જે જે ગતિમાં દુઃખ બહુ હોય, તે તે ગતિમાં ગમે તે જોય. ચતુર નર તે સંવર કરે, મૂર્ખ નર તે આશ્રવ ધરે; સંવર કરણ સિવ વધુ હોય, આશ્રવ કરણ દુરગતિ જોય. એહવી વાણી સુણ બહુ લેક, નર નારી મલી ગીલો થેક વ્રત લેઈને સુખીયા થયા, વિબુધવિમલસૂરી પરલેકે ગયા. હા. स्वर्गगमन अने अग्निदाह। સંવત અઢારસે ચઉદના, માગસર વદી તીજે જોય, વિબુધવિમલસૂરી સુરગે ગયા, નિરવાણુ મચ્છવ હાય, ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy