SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ઓરંગાવાદ વલી આવી આ રે, આવ્યા બહુ લેક રે મુનીસર. મેટે મેચ્છવે ત્યારીઆ હે લાલ, વીરશાસન મુનિ જય ભણે રે, આ હર્બ અપાર રે, મુનીસર. સુણી સર્વે સુખ પાવીયા હે લાલ. ૬. કહું કવિતા ચિત્ત આણને, શું શું કર્યા ઉપગાર; ચિત્ત દઈને સાંભળે, ધારે હૃદય મુઝાર. હાલ ૧૦. અસત્ય વચન મુખથી નવી બેલીઈ––એ દેશી. प्रतिबोध । વાણી સુણીને રે કણ કણ બૂઝયા રે, ધારો હૃદય મુઝાર; વાણુંઆ નાગર ગુણના સાગર, સુણી બૂઝયા તેણિવાર. વાણી. ૧ જિન પૂજા કિરીયા સારી રે, નીત પૂજવાની ખાંત, મીચ્ચાદરસી એણી પરે બૂઝયારે, તુમ સુણ બુદ્ધિવંત વાણી. ૨ ગામ નગરમાં જીહાં હાં આવે છે, તીહાં આવે બહુ લેક; ચરચા કરતાં કેઈ બૂઝયા રે, કેઈ કરિ રહ્યા સેક. વાંણી. ૩ ઉત્તમ નરભવ ઉત્તમ કુલ પાય, તુમ મત કે અભિમાન; અનતે ભાગે કેડીઈ વેચાઈઓ,કહું વચન ચિત્ત આંણ. વાંણ. ૪ એવી વાણુ સુણને બુઝયા રે, બે પુરૂષ તેણિ વાર ઓરંગાવાદે લાભ થયે ઘણે રે, વલી બુઝયા નરનાર. વાણું. ૫ ધન તેની બુદ્ધિ મતિ જેની શુદ્ધી રે, પાલે જિનતણી આંણ; ગુરૂ તણું વાંણું મેં ચિત્ત આણું રે, નવી સુણું કાંઈ કાન. વાંણી. ૬ એરગાવાદના વાંણુંઆ, સારા ચતુર સુજાણ; ગુરૂ તણું ભગતિ કરી, પાલે શ્રી જિન આંણ. સંવત અઢારસે તેરના, સુભ દિવસ શુભ વાર; આચાર્ય પદવી દીએ, આંણી હરખ અપાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy