________________
૨૯
હાલ ૭.
સક ધર્મમાં સાર્જ કહે રે, રાત્રિ ભેાજન ત્રિવીધે ટાલારેએ દેશી. देशाटन - तीर्थयात्रा
૩
હવે મુનિવરજી વિહાર કરતાં રે, પાટણ નયર શ્રી પાસ પેખતાં રે; એ જિન નામ સદા સુખદાઇ રે, નરનારી સેવે ચિત્ત લાઇ રે. હવે૦ ૧ અમદાવાદ અને પમ કહિઇ રે, જિનમિખ દેખી પરમ સુખ લીજીઇ રે; દેવલાકમાં પૂજે જિમ દેવ રે, રાજનગરમાંઇ'ણી પેરંકરે સેવ રે. હવે૦ ર અનેાપમ જાતરા કરી મનમાની રે, દશ ચામાસાં માં ગુણુ જાણી રે; કેઈ નરનારી વરતધારી રે, કેઇ ચતુર દીક્ષા લઈ પામ્યા પારી રે, હવે સાત ચામાસાં કર્યાં મન જાણી, કેઇ મુઝયા ભવિ પ્રાણી રે; કેઈ જિનવરના વેષજ લીઇ', આવાગમનથી દૂરે જઇ રે. હવે ૪ તાર્ગે આખુ પણ જાય રે, નવાનગર દીઠે સુખ પાય રે; શ્રી સિદ્ધાચલ જગમાં સાર રે, નાભિનદન જગત આધાર રે. હવે પ્ ગિરનારે નેમીસર જોઇ રે; દેખી પ્રભુ મુખ સવી સુખ હાઇ રે; ઉદેપૂર વલી વીચે ગામ રે, ઉજેણી નગરી છે અભિરામ રે, એણી પરે જિન યાત્રા બહુ કીધી રે, ઘણા જીવને દીક્ષા દીધી રે; Üમ વિચરતા મુરાદ્ઘાનપૂર આવ્યા રે, શ્રાવક શ્રાવિકા મન ભાવ્યા રે, હવે, શ્રી સદર જિન મેલે વાંણી રે, ભરત ક્ષેત્રમાં નહિ કાઇ નાણી રે; સ*શય ટાલી કહે જિન વાંણી રે, સૂત્ર આધારે' રહ્યા છે પ્રાણી રે. હવે. સાધુ શુદ્ધ વ્રત ધારી રે, કરે તપસ્યા શકિત અનુસારી રે; કુરશુરૂપરે" જે આ વ્રત પાલે રે, મુગતિ સ્કેલમાં સેન્ટે' માટે રે. હવે, ૯ દોષ રહિત જે આહાર લેવે રે, તે મુનીસર સુખીઆ હાવે રે;
હવે હું
તે જન અત્ર સદા સુખકારી રે, ઘણાં તર્યાં ઘણાને તારી રે. હવે, ૧૦ વિષ્ણુધવિમલસૂરિ એણીપરિ આવે રે, શ્રીજિન આણુા સદા ચિત્ત લાવે રે, પ'ચમહા વ્રત કિરીયા સારી રે, દેખી નમે' નરને' નારી રે. હવે. ૧૧ દૂહા. સાદરે સાધુ આવી, વિષ્ણુધવિમલસૂરીરાય; હેમચંદ્ર મુની દેખીને, તે પણ હરખીત થાય,
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org