SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ધન સંવત સત્તર અઠ્ઠાવીસે રે, વૈશાખ સુદિ દિન ત્રીજ; ધન વિબુધવિમલસૂરિ થાપીઆં રે, પ્રેમે પામ્યા સર્વે રીઝ. ધન ૫ જ્ઞાનવિમલ પાટે હુઆ રે, સિભાગ્યસાગર સૂરીરાય ધન સુમતિસાગર સૂરિ હુઆ રે, નરનારી ગુણગાય. ધન. ૬ પંચ મહાવ્રત પાલતાં રે, કરે તપસ્યા સાર; ધન વર્ધમાન તપ જેણે કર્યો રે, ચાદ વરસ એકધાર. ધન છા જ્ઞાનવિમલસૂરીઈ કહ્યું રે, સિભાગ્યસાગરને એમ; સૈભાગ્યસાગરસૂરીઈ કહ્યું રે, સુમતિસાગરને તેમ. ધન. ૮ આ અવસરે કોઈ નથી રે, આચાર્યપદને જગ; ધન તિણ કારણ તુમને દેઉં રે, આ અમ ભેગ. ધન. ૯ તેમના કાથી આપીઉં રે, આચાર્યપદ સાર; ધન આઊખે પણ આવીએ રે, બીજે દીવસ તેણી વાર. ધન૦૧૦ વિબુધવિમલસૂરી વિચરે રે, કરે જગત પ્રકાશ ધન એમ વિચરતા આવી આ રે, પાલણપૂર ચાર માસ, ધન૦૧૧ می पालणपूर चातुर्मास. પાલનપુરના વાણીઆ, ભલા વિવેકી જાણ; ગુરૂતણી વાણી સુણી, પવીત્ર કીધાં કાન. ચારમાસ પૂરણ થયાં, વિહાર કરે મુનિરાજ; આવીને આડા થયા, અમ તિહાં રહો આજ. તે દિવસ તીહાં રહ્યા, રાતી જાગરણ થાય ભલા ભલા તબેલ દઈ, વીરતણું ગુણ ગાય. له سه | $ મૂળ પ્રતિમાં “સત્તર અઠાવીસે ” એજ પાઠ છે પરંતુ એ અશુદ્ધ લાગે છે કારણ કે સંવત ૧૮૧૪ માં એ કાલધર્મ પામ્યા છે તેથી આ ઠેકાણે ઘણા ભાગે “સત્તર અઠયાસી ”પાઠ હોવાનો સંભવ છે. પરંતુ બીજી કોઈ પ્રત મળેલી ન હોવાથી મૂળમાં એજ પાઠ કાયમ રાખ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy