SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ એહવે હર્ષે લાવી આ સુવ, દાન જાચકને સાર મુ; મંગલિક કારણ આવી આ સુવ, ગોવલિ કરે મને હાર મુ. વાણી વરસે અમી સમી સુo, ચમક્યા હૃદય મુઝાર મુ; છે પુરૂષ પ્રતિ બેધિયા સુવ, સંજમ લેવા સુખકાર મુ, મોટા મચ્છવ માંડીઆ સુટ, પૂજા રચે મહાર મુ; સામી વચ્છલ થયા ઘણું સુ, શ્રાવક સુખીઆ સાર મુ. સંજમ લેવા સંચરે સુર, જય ભણે નરનાર મુ; લખમીવિમલ મુનિ જિહ્યાં રહ્યા સુદ, તિહાં આવ્યા તેણીવાર મુ. ૬ વેષ દીઠ શ્રીવીરને સુડ, લેઈ હખેં હૃદય મુઝાર મુ; પૂરવ પુષ્ય પામીઓ સુઇ, અમે પામ્યા ભવને પાર મુ. ૭ વીરશાસન મુનિ ગાયસી સુ, તસ ઘર જયજયકાર મુ; કહે શ્રાવક ચિત્ત અને સુરા, મેં ધરેજો હૃદય મુઝાર મુ. દૂહાખિમાવિમલ મુનિ વદીઇ, કિરપાવિમલ જગસાર છ સાધુ વલી વંદી, વલી નરને નાર, હાલ ૬. શ્રી યુગમઘર માય રે—એ દેશી. सूरिपदप्राप्ति अने पूर्वपरंपरा। હવે મુનિવર વિહાર કરે રે, કરે ભાવીક ઉપગાર; ધન ધન એ મુનિ, યાત્રા કારણું ચાલીયાં રે, શખેશ્વર મુઝાર. ધન. ૧ વામાનંદન નીરખીને રે, આણંદ અંગે ન માય, ધન સુમતિસાગર સૂરિ આવીયા રે, વંદે પ્રભુ સુખદાય. ધન ૨ લખમીવિમલ મુનિ પિખીને, હમેં હૃદય મુઝાર; ધન સુમતિ ગુપતિ સાથે રમે રે, કરે મન શુભ વિચાર, ધન૦ ૩ એવા મુનિ નિરખીને રે, હર્ષી નર નાર; ધન સરવગુણુ ગુરૂ દેખીને રે, પદવી દીધી તેણુ વાર. ધન : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy