SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વાજાં ઘણું ઘન ગાજીઆંજી, સાંબેલા શ્રીકાર; હેય ગય રથને પાલખીજી, ફરકે ધજાની હાર. ગુણ - ૭ મેડી માળે નારીજી, વધાવે કુમાર, કીતિવિમલ ગુરૂ જિહાં રહ્યાંછ, તિહાં આવ્યા તેણવાર. ગુણ૦ ૮ અનુમતિ આપે રેવતીજી. પુત્ર વિહરાવું આજ; ગુરૂપણ તેને દીએ, ત્રણ ભુવનનું રાજ. ગુણ૦ ૯ વચ્છ વ્રત તે આદર્યુંજી, પાલે વિણ અતિચાર; ગુરૂ વચન ચિત્તમાં ધરીજી, વીરશાસન વિસ્તાર. ગુણ૦ ૧૦ અમે ઘણી કીજી, વીસ વરસની નાર; બલીહારી જાઉં બેહનીજી, સીયલ લીએ તેણિવાર. ગુણ૦ ૧૧ ધન ધન મુર્ખ ઉરેજી, ધન રઈ બાઈ માય; એહવા પૂત્ર ઊપનાજી, નરનારી ગુણ ગાય. ગુણ૦ ૧૨ દૂહા, શાત્રામ્બાર ! ઈમ સીખામણ દઈ ઘણી, માતા ચાલી જામ; મુનિવર પણ વિચરી ગયા, પાટણ નયર અભિરામ. અંગ-ઉપાંગ-ન્યાય ભણી, સર્વ શાસ્ત્રના જાણ; પૂછે તેને બૂઝાવે, ઝાનિ સરમણ ખાંણ. સૂત્ર મર્થ સર્વે સીખવી, ગુરૂ દઈ આદેશ શિષ્ય પણ વિચરે ભલા, આણી હર્ષ વિશેષ. હાલ પ. આ જમાઈ પ્રાહુણ જયવંતા–એ દેશી. અમદાવાઃએમ વિચરતાં આવી આ સુખકંદાજી, અમદાવાદ નગર મુઝાર મુખચંદાજી શ્રાવક શ્રાવિકા આવી સુવ, વાંદે ગુરૂ સુખકાર મુ. માટે ઓચ્છ લાવી સુ, હરખે હદય મુઝાર મુ; ઢેલ નગારાં ગડે સુવ, સરણાઈ મને હાર મુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy