SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ પિતા પણ આવે રે, માતા દુખ પાવે રે, આદેશ આપે આંસુ પાડતાં રે; હવે મેાચ્છવ માંડે રે, વાજા' ઘણા વાજે રે, પૂજ્યા જિન છાજે પ્રભુ ગુણ ધારતાં રે, દૂહા, ધન ઈ ખાઈ માંયને, ધન ગાકુલ મ્હેતા તાત; જેના કુલમાં ઉપના, ધન ધન પારવાડ નાત. ખાલ અવસ્થા એહુની, સ‘જમ લેવા જાય; નારી પણ પરણી નહિ; કુણુ આવે એને દાય. હાલ ૪. ગિરૂઆ ગુણ વીરજી—એ દેશી. ફ્ક્ષા-મહારત્તવ । સ'જમ લેવા સ’ચરેજી, સણગારે ગજરાજ; મેાટા મેચ્છવ માંડિઆંજી; જનની હર્ષિત આજ. જીવ'તા પૂત્ર! લે સ`જમ સુખદાય, પૂણ્યવતા પુત્ર ! લે સજમ સુખ થાય—એ આંકણી. ધનજીવિત છે માહુરાજી, ધન ધન મુજ અવતાર, પુણ્યવ'ત તૂ' આવીજી, હું... પામી ભવ પાર. બલીહારી જાઉ તેહનીજી, જે લે સજમ ભાર; કરૂ' તસ 'વારણાજી, તનમન દેઉં વાર. ચાર અધવ હવે આવીઆજી, આંસુ' પડતે ધાર; હીન કમાઇ અમતણીજી, ધન ધન તુજ અવતાર. હવે આવી હૅનડીજી, સુણુ મધવ તું વાત; લુણુ ઉતારી તાહરૂ’જી, સલ કરૂ' મુઝે હાથ, અધવ સલ થયા તુજ આસરેજી, સ‘જમ ચર્ચા પ્રમાણ; એમ આસીસ દ્રેઇ કરીજી, કુઅર ચઢયો ચિત્ત આણુ, ૪ Jain Education International For Private & Personal Use Only ૪ ૧ ૧ ગુણું૦ ૨ ૩૩૦ ૩ ગુણ ૩૩૦ ૪ ગુણુ૦ ૫ www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy