________________
૨૪
કેમ કહિએ? કેમ લઈએ રે, એ દુઃખ તેણે ખમીયે કે સુણ વછ રે, સુખિણું માતારે સુખની દાતારે, એ દુખ કુંણ ચિત લાયકે સુણ૦ ૬ પરવશ દુખ બહુ સહ્યાં વાર વાર રે, ભાર વહ્યાં રઈ ભુખકે સુ આપ વશે દુખ જો સહુ સુણ માતા રે, સુખ કરી માનું દુખ કે સુવ ૭ ગુરૂ વાણી રે ચિત્ત આણે રે, રંગ ત્યાગો ચિત્ત માંહ્ય, સુણ અનુભવ લાલી રે કોને પ્યારી રે, સર્વ વસ્તુ ગણે ન કાંયકે સુણ૦ ૮
દુહા. કેમલ વચન માતા ભણે, સુણુ તૂ પુત્ર વિચાર, વિવાહ મેળવે ઘરને નહો, કુણુ કસે અમ સાર. સુણ માતા સુખ ઈચ્છિની, સુખ દીધે સુખ થાય; પુત્ર પુત્રીકા વહુ સવિ, સુખ તે કરમ પસાય.
હાલ ૩. વિનતી અવધાર્યો રૂ. પુર માંહે પધાર્યો રે એ દેશી दीक्षानी तैयारी।
પરણાવું નારી રે, આસા પૂર અમારી રે, લુણ ઉતરાવી હેની સુખ દીજીઈ રે; પરણી મેં નારી રે, માતા જય વિચારી રે, લુંણુ ઉતારી બહેની સુખ લીજીઈ રે. છ ખંડનું રાજ્ય રે, છાંડયું તતકાલ રે, ભરતચકી વેર્યો હરખું કરી રે; માતા તેવી નારી રે, મારે મન માંની રે, માતા તેહજ નારી પૂણ્ય કરી મેં વરી રે. હવે ઘર જાય રે, વરસ સમ થાય રે, હવે ઢીલ ન કીજે ધર્મના કામમાં રે, આવ્યા સહુ કોઈ રે, વિરાગતા જોઈ રે, હવે આદેશ આપ બેલે સોનમાં રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org