________________
જીરે મારે લખમીચંદ કુમાર, સુભ વિચાર ચિત ચાવી આ રેજી; જીરે મારે વીરતિના ગુણ ગાય, તસ ઘર સર્વે સુખ આવી આ રેજી. ૪
هم
संयम-मनोरथ ।
સુભ વિચાર કરતે થકે, આ ઘર મુઝાર; રામ રામ ભજી ગયે, વૈરાગી શિરદાર. લખું સૂકું ભજન કરી, ઉંઘે એમ કુમાર; મેહવિકાર મીટી ગયે, કરે મન શુદ્ધ વિચાર. કુંઅર સુવે એકલે, એકાગ્ર કરી ચીત; કેણુ વચન ગુરૂઈ કહ્યા, પુણ્ય મલ્યા મુઝ મીત. માતપિતાને બૂઝવિ, લેઉ સંજમ ભાર; વેષ લેઈ શ્રી વીર રે, પામું ભવજલ પાર.
له
»
»
દ્વાલ ૨.
સુણ માતા રે સુણમાતા રે, ઉંઘ ન આવી આજ મેં સુમાતા રે—એ દેશી. माता आगळ संसार स्वरूप । સુણ માતા રે સુણ માતા રે, ઉંઘ ન આવી આજ કે સુણ માતા રે, જન્મ પાયો રે વાર વાર રે, ન સિધ્ધ કાંઈ કાજ કે. સુણ૦ ૧ દુખ પામ્યા રે વાર વાર રે, કેતાં ન આવે પાર કે સુણ; પૃથ્વી-અપ-તેઉ–વાઉ-વાર વાર રે, વનસ્પતિ વિસ્તાર કે. સુણ૦ ૨ કીડી કીડા વછુ વલી વાર વાર રે, વલી થયે તેમ ઢરકે; સુત્ર ઊંટપણું મેં પામીઉં વાર વાર રે, ભાર વહ્યા તિહાં ઘરકે સુત્ર ૩ સુખિણી માતા રે સુખ દીજે રે, લેઉ સજમ ભારકે સુઇ આદેશ દીજે રે વેણ સુણેને રે, દુઃખ ભીની રે રેતી કહે તેણે વારકે
–સુણુ વછ રે ૪ તુજ પિતા રે હું માતા રે, એવું ને આવ્યું જ્ઞાન કે સુણ વછ રે; આજ ગયે રે ગુરૂ પાસે રે, તુરત આવ્યું તુજ ભાન કે સુણુ વછરે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org