SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ S0022 श्रीविबुद्धविमलसूरीरास | માહ-પ્રસ્તાવ | દૂહા. Jain Education International પરઝુ' પાસજિષ્ણુ’દના, ચરણુકમલ સુખદાય; વીરશાસન મુની ગાયસુ, વ’છીત પુરા માય, વીરશાસન મુનિ બહુ હૂઆ, કે'તાં ના આવે પાર; આ કાલે મુનિ જે હૂઆ, કે’સુ અલ્પ વિચાર. શું શું કરણી તેણે કરી, શુ' શુ' કર્યાં ઉપગાર; ચિત્ત દેઇને’ સાંભલા, ધારા હૃદય મઝાર. તિન કારણ તું સરસતી, દીજે વચન વિલાસ; લખસીવિમલ ગુરૂ ગાયસુ', પૂરે મનની આસ. હાલ ૧. જીરે માહુરે જાગો કુંવર જામ, તવ દેખે દોલત સીલિ જીરે જી—એ દેશી. जन्मस्थान- गुरूपदेश । 1/ eruv જીરે મારે સીતપુર ગામ મુઝાર,કીરતિવિમલ આવીઆ જીરેજી: જીરે મારે વાંઢવા આવે હેવ, શ્રાવક જન મહૂ ભાવીઆ જીરેજી. જીરે મારે વાજે ઢોલ નીસાણ, નરનારી ગુણુ ગાવીઆ જીરેજી; જીરે મારે સુભ દિવસ શુભ વાર, મેાટે મેળવે લાવીઆ જીરેજી. જીરે મારે શુહલી કરવા હેવ, ચેલણા પેપર આવીઆ જીરેજી; જીરે મારે દેશના અમૃત ધાર, સુણી સર્વે સુખ પાવીઆ જીજી. For Private & Personal Use Only ૧ ૩ ૪ 3 www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy