SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનદિવાકર જાણીને, દેખી ચમકયા લેક; જ્ઞાન અર્થ જે કેાઈ કહે, તે કરી દીએ રાક. 30 હાલ ૮. દેશ અને હર માલવા, પરવરીઆ પરીવાર લલના-એ દેશી, तीर्थाटन चालु ! વિષ્ણુધવિમલસૂરી વદીએ, વદતાં પાપ પલાય લક્ષનાં; સાધુ રિસણે સુખ પામીએ, દુરગત ૢ જાય લલનાં પચ સુમતિ સુમતાં થકાં, તીન ગુપતિ આધાર લલનાં; સમતાં રસમાં ઝીલતા, કરે વિક ઉપગાર લલનાં. ખેલ ખેલતાં આવીઆ, મૂલચંદ્ર કુમાર લલનાં; વાંણી સુણી મન લાગીયા, સજમસું તેણી વાર લલનાં. અજ્ઞાન કારણુ દુઃખ સહુ', કે'તાં ના આવે. પાર લલનાં; અવંતીસુકમાલ હવા, તેથી અધિક એ સાર લલનાં, ધન સારાંબાઈ કુંખને, ધન આસવાલ ન્યાત લલનાં; જેના કુલમાં ઉપને, ધન મૂલચ’દ તાત લલનાં, સટ પરે' ચલ્યા નહિ, લીધા સજમ ભાર લલનાં; ભાવિમલ મુની વદીઈ, જેણે છાંડચા કચન સાર લલના, વિષ્ણુધ॰ દ્ ચાર ચામાસા પૂરણ કરો, ચાલ્યા ગાંદલી મુઝાર લલનાં; એક વરસ તીહાં રહી, ચાલ્યા તેણીવાર લલનાં વિષ્ણુધ૦ ૪ વિષ્ણુધ પ વિષ્ણુ ૭ હવે આલાપુર આવીયા, જાત્રા ટારણ એમ લલનાં; અંતરીક્ષ પારસનાથ ભેટીઆ, પેખ્યાં અને છે પ્રેમ લલનાં, વિષ્ણુધ૦ ૮ જાત્રા કરીને આવીયા, આલાપુર મુઝાર લલનાં; એક ચામાસા તીહાં રહ્યા, રીઝયાં નરનાર લલનાં. દા. औरंगाबादनी विज्ञप्ति | આર ગાવાદથી આવીયા, મીઠીબાઇ તેણી વાર; ગુરૂ દેખી મન ગહુગહે, મેાતી વધાવે સાર, Jain Education International For Private & Personal Use Only વિષ્ણુધ૦ વિષ્ણુધ૦ ૧ વિષ્ણુધ૦૨ વિષ્ણુધ૦૩ ટ ૧ www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy