________________
ઉપઘાત,
પ્રસ્તુત એતિહાસિક કાવ્યસંગ્રહમાં ભિન્ન ભિન્ન એકત્રીસ વ્યક્તિ સંબંધી તેત્રીસ કાવ્ય સંચય સંપાદક મહાશયે કરેલ છે. આ કાવ્યસંચય ચા પાઈ. ભાસ, રાસ, ફાગ, પ્રબંધ, સઝાય, સ્તુતિ અને વિવાહલા આદિ ભિન્ન ભિન્ન પ્રકારોમાં વહેંચાયેલો છે. કાવ્યોનો રચનાકાળ ચિદમા સૈકાથી પ્રારંભી વીસમા સૈકાના પ્રથમ ચરણ સુધી લંબાયેલ છે. આ ઉપરથી એમ કહી શકાય કે, આપને આ સંગ્રહથી ચદમા સૈકાથી ઓગણી સમા સિકાના અંતર્ગત સંશોનું ભાષારૂપ, ધાર્મિક, સમાજ અને રાજકીય વ્યવસ્થા; રીતરિવાજે, આચાર, વિચાર અને તે સમયના લોકોની ગતિનું લક્ષ્યબિંદુ એ દરેકને લગતી સામાન્ય માહિતી પ્રાપ્ત થઈ શકે છે. કાવ્યો વ્યક્તિના વૃત્તાંતથી રંગાયેલ હોવાથી, તેમાંથી “અભુત કલ્પના, ચમત્કારિક બનાવો કે વિવિધ રસેના આસ્વાદની આશા રાખવી અનાવશ્યક ગણી શકાય. પરંતુ વિશેષ કરીને સાધુઓનાં ચરિત્રે હોવાથી વૈરાગ્ય, શાંત રસમિશ્રિત વિવિધ નીતિ વિષયક કાવ્યના અંશે હસ્તગત થઈ શકે ખરા.
જૈન સમાજ વ્યાપારપ્રધાન હોઈ, સાહિત્ય પ્રતિ તેની સ્વાભાવિક અભિરુચિની ઉણપ હોય છે, તેથી તે ( જૈનસમાજ) સાહિત્યને યથેચિત સત્કાર કરી શકતું નથી. ધનપ્રાપ્તિના વ્યવસાયમાં સમાજના આવશ્યક અંગે ની ઉપેક્ષા કરવાથી કેવાં કટુ ફળ ભોગવ્યાં છે, ભગવે છે અને ભાવિમાં ક્યાં ભોગવશે તે પ્રાજ્ઞજનથી અજાણ્યું નથી. આમ અનાદર રાખવાથી Dલુંય સાહિત્ય વિક્રાળ કાળા મર્ભમાં અંતર્ધાન થયેલું જાણી શકાય છે. પરંતુ હમણાં હમણું કેટલીક પુસ્તકાકાશક સંસ્થા નું લક્ષ્ય પ્રાચીન ગૂજરાતી સાહિત્ય પ્રકાશન કરવા તરફ દોરાયું છે અને કેટલાક ગ્રંથો પ્રકાશિત પણ થયા છે. ગૂજરાતી જૈન સાહિત્યનું પ્રથમ દર્શન જૂની વાંચનમાળામાં વીરવિજય
- કૃત હતશિલાની ગરબીનું થયું. ત્યાર પછી બહત કાવ્યજૈન પ્રાચીન ગુજરાતી દેહતમાં કેટલાંક રતવનો, સઝા, સ્તુતિ, પદે વિગેરે સાહિત્યના પ્રકાશનની શરૂઆત.
કેટલીક ભૂલેથી મિશ્રિત થપેલ વાંચવામાં આવ્યાં. તે પછી પ્રાચીન કાવ્યમાળામાં વૃદ્ધ સાક્ષરવર્ય હર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org