________________
૧૯
દૂહા.
પંડિત પદ દેવરાવી”, પાસિં રહી ગુરૂરાજ; શિષ્યાદિક કરી સુપીયા, જાણે જિમ યુવરાજ. ભાવી શ્રાવક શ્રાવિકા, જનનેં દાખૈ ધ; ભણાં ભણાવૈં અતિ ઘણું, સમઝાવૈં સિવ મ
Jain Education International
હાલ ૫.
गुरुनिर्वाण संयमपालन |
સત્યવિજય કવિરાજીયા મનમેાહન મેરે, જાણી નિજ વૃદ્ધ ભાવ. મન॰ પાટણસહુર પાવન કરેં મ॰ ધરતા સમતા ભાવ. મ૦ પાસૅ વૃદ્ધિવિજય કવી મ॰, સેવકરૅ નિસદીસ, મ૦ વિનય ભત્તિ બહુ સાચવ્ મ॰, લલી લક્ષી નામઁ સીસ, મ૦ સ’ધ સકલ રાજી રહું મ॰, નિસ્રણ્ ગુરૂનો વાંણિ મ॰ અનુક્રમે સર્ પ'ચાવનેં મ, પામ્યા તે નિરવાણુ. મ૦ સેવા કીધી અતિઘણી મ॰, ગુરૂની તેહ સુસીસ, મ૦ જિષ્ણુ ગુરૂ આરાધ્યા નહીં મળે, તે અનરથના ઇશ. મ૦ સુજસ સેાભાગ લહેં ઘણુ' મ‚ ગુરૂનાએઁ સુખ થાય તે મ; પાટણ સહેર માંહિં ઘણું મ॰, માનેં જનસમુદાય તે મ. કરે વિહાર મનમેાદસ્યૂ* મ॰, પરિચિત ગામે ગામિતે મ; યથા સતિ સયમ વર્ષે મ॰, માન લડ઼ે. બહુ ઠામ તે મ. સઘાડા સિવ તેહુના મ; કરતા એમ વિહાર તેા મ॰; વલી પાટણમાં આવીયા સ‚ કરે ચામાસ બિચ્ચાર તેા મ‚ ઇમ બહુ સાધન સાધતા મ॰, કરે' જનનેં ઉપગાર તે મ; અનુક્રમે સત્તર-ગણેાત્તાર મ॰, કરે' ચોમાસ જ સાર મ૦. કાર્તિક વદિ ચઉદસિ તા મ॰, કરી ઉપવાસ ચાવીહાર તેા મ; પાખી પર્વ આરાધીએ મ॰, કરી સઝાય ઉદાર તે મ.
For Private & Personal Use Only
૩
७
८
www.jainelibrary.org