________________
૨૦
ઢાલ – મનહર હીરજી રે–એ દેશી. स्वर्ग गमन। હવિ પ્રભાતિ વિધિ વખાણ સવિ સાચવી રે, પિરસી નૈ દિનમાન; નવીને પચખાણું જાઇ ગોચરી રે; પારણા કાજે તા.
-સહુઈ સાંભલો રે ૧ દેવ જુહારી કરતા ખપ આહારને રે, સવિ સંઘાડા કાજિક એષણા સમિતિ અશનાદિક નઈ જેવતા રે, શ્રાવક ધરિઉલ્હાસ. સ.૨ તિર્ણિ સમઈ કેઈક કર્મદશાના યોગથી રે, દેહું આવ્યો ફેર; શ્રાવકનૈ ઘરિતિહાં ઈજ આયુ પૂરણ થયું રે, નહીં દુઃખ, અવરનું કેર સ૩ શ્રાવક શ્રાવિકા ભાવી સવિ આવી મિલ્યાં રે, દેખી એ ઉત્પાત, મનમાં ચિંતઈ એહવું ઘૂં એનિપનું રે, અહ અહ કર્મની વાત. સ૦૪ સુખ સમાધિમાં સુગતિ એહ સિધાવીયા રે, પણિ અાને એહવિગ; ઉપગારી ઉપગાર કરતાં દિન ગયા જી, વિલર્વ ઈણિ પરિ લેગ, સ, ૫ ઓચ્છવ અતિ ઘણે પુરજણ મિલી માંડીએ રે, ચૂયા ચદનસાર, સૂકડિ અગર અનેક પ્રકારે ધૂપણ રે, મિલિઓ લેક અપાર. સ. ૬ ઓચ્છવ શરીરનાં કીધા તિહાં કણિ પૂજણાં રે, પધરાવૈ તે પુરબાહિ; નાણાદિક બહુ આગલિ મિકી ઉચ્છલતાં રે, ખલક મિલ જેવાતાંહિ. સ. ૭ ગુરૂ ભગતીનૈ વિનયી સીસપણે હુંતા રે, તેહ ભણી ગુરૂ પાસિ; કર્યો સંસ્કાર અગ્નિને જાણ તેહ તણે રે, કાતિવદિ અમાવાસિ. સ૦૮ સત્યવિજય કવિ-ગુરૂની જિહાં છઈ પાદુકા રે, તસ પાસે વલી કીધ; પગલાં વૃદ્ધિવિજ્યપંડિતતણું રે, સંઘ મિલી જસ લીધ. સ. ૯ વયરાગી રસત્યાગી ભદ્રક ગુણું ભર્યા રે, ધર્મરૂચિ મંદકષાય; ધર્મવચન સુણે મનમાંહિ હરર્ષે ઘણું રે, પ્રાર્થે નહીં બહુમાય. સ. ૧૦ જ્ઞાની ગુરૂનાં વચણ સુણી ચિત્તમાં ઠરે રે, ન કરે ગુણ ઉતકર્ષક સંઘાડામાંહિ તિલક સમેવડિ જાણું રે, દેખી જન લહૈ હર્ષ,
ન ધરઈ કાંઈ અમર્ષ (પાઠાંતર?) સ. ૧૧ ધર્મમિત્ર સુખસાગર કવિ ઈણિ પરિ ભણે , હંસવિજયને હેતિ, તાસ કહુણથી ચરિત કહ્યાં એ તેહનાં રે, પ્રીતિ તણું સંકેત. સ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org