________________
અમ મનના મનેરથ પૂરા, સંસાર' હાઈ સૂરે; તે સંયમ લેવા ચાહે; લેઇ નઇ જે નિરવાહૈં તવ ભાષ' કુંમર બાધા, વાલા મુઝ મુહુતિ આઘે; સ્યૂ વિષય નીંઢમાં ઉંઘા, તુા તત્ત્વજ્ઞાનને ચૂધા. મૈં નિપુણી ગુરૂની વાંણી, મેં સંયમ લેવુ' જાંણી; હવ એલ ન કહસ્યા તાણી, ચારિત્ર છૅ ગુણુની ખાણી. પરિણમેં તા શિવસુખ આપૈ, બેાધિ બીજના ગુણને થાપે, જો ભદ્રકથી રૂચિવતા, તાહુિં સપ્રતિ પરિગુણવતા. ઇમ બહુ પરિયણુ સમઝાવી, સ’સાર અસાર ઈમ ભાવી; લેઇ અનુમતિ મનને હરષૅ. ગુરૂ સત્યને નયણે નિરખેં, સીખેં સિવ સાધુ આચાર, જે આવશ્યક વ્યવહાર; ધારે વલી જે ષટ્કાય, નવકાર અર્થ સમુદૃાય. શુભ મુહુતિ આવ્યુ' જાણી, સત્તર પાંત્રીસ વરસ ગુણ ખાણી; ચાણસ* શ્રી પાસભટ્ટવા, ભેટીને સયમ લેવા. પુણ્ય ક્ષેત્ર પાટણને પાસ, તિહાં શ્રાવક આવૅ ઉલ્હાસ; ક્રિખ્યાના એચ્છવ કીધા, તિહાં ચારિત્ર ચૂ પાઁ લીધા. શ્રીસત્યવિજય કવિરાજ, તસ હાર્થે ખ્યિા છા; કપુરવિજય વડા ચેલા, સુપ્યા કરી તેઢુના પઢુિલા. વલી કુસવિજય કવિ વારુ, વિનયી નઈં જેહ દીદારુ; એહ માંએ શેાભા ધાંમ, દીધુ' વૃદ્ધિવિજય તસ નામ, હવે માંડયા એમ અભ્યાસ, જિમ થાયેં શાસ્ત્ર પ્રકાસ; ગુરૂ ચરણ કમલ નિત સેă; વલી જીહા તીરથ દેવ. સિદ્ધાંતના ચેાગ આરાધ, દેખી શ્રાવકનાં મન વાધઇ; ગુરૂજી પણિ દેખી હરખ, મનમાં વિનતી કરી પરખ, ગચ્છનાયક પાસે દિખ્યા, દેવરાવી સીખવૅ શિખ્યા; વલી સકલ યાગ વહરાવ, કર્મ ગ્રંથ વિચાર સિખાવે.
Jain Education International
For Private & Personal Use Only
૩
૪
७
८
૧૦
૧૧
૧૨
૧૩
૧૨
૧૧
www.jainelibrary.org