________________
पंडित श्रीनृद्धिविजयगणि निवार्णभास ।
રાગ ગેડી--જબૂદીપ મઝારિ––એ દેશી. मंगल-पाटण वर्णन।
પ્રેમે પ્રણમી પ્રાય, ચેવિસ જિનતણું; જગનાયક જગહિતકરૂ એ. સિર ધરે જેહની આણુ, સકલ સુરાસુરા; આદર આણ અતિ ઘણે એ. વલી વલી સરસતિમાય, પાય કમલ નમી, જેથી મતિ અતિ પામઈ એ. ગાઉ ગુરૂ ગુણ રાસ, આસ ઉમાહલે માહરે પૂરણ કરે એ. તે ધન દિહ જે આજ, કાજ સયલ સીઝ, શ્રી ગુરૂના ગુણ ગાવતાં એ. સતર સહસ ગુજરાતિ, દેશ તે હિઈ આરય દેશમાં અતિ ભલે એ. જિહાં શ્રી સંખેસર પાસ, આસ ભવન તણી; પૂરણ ચિતા મણિ સામે એ. જિહાં અણહિલપુર સાર, ભાવી શ્રાવક વ્યવહારી નિવસે ઘણુ એ. શ્રી પંચાસર પાસ, નારિગપુર; કેકે ભાણે વંદીઈ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org