________________
ធំ ធំ ធំ ធំ ធំ ធំ ធំ ធំ
0
૦
૦
૦
૦
૦
X
૯
પંડીત રામવિજય વડા સુ, સુમતિવિજય સુખકાર; હર્ષસ હેમવિજય ભણઈ સુવે રૂડ રહિજો વ્યવહાર ગંગવિજય વિનયે સદા સુક, ચારિ સરખી ડિ; સાચા સહેદર જાણીઉ સુટ, કસી ન લાભિ ડિ. ગંગવિજય થિર થાપીઆ સુ. પાટપરંપર ઈસ; પૂરવ નામ પ્રગટ કીઉં સુવ, ગુણસાગર સુરીસ. સંઘ શ્રી રાજનગરતણું સુત્ર, પધરાવિ બહુ પ્રેમિક પૂજા નિ પરભાવના સુંવ, વધતી સભા એમ. શ્રીમાલી જ્ઞાતિમાં શેભતા સુબ, સાહગટુ ગુણવંત; નામિ પ્રણામિ કલ્યાણજી સુવ, ધમી નિ ધનવંત. વારૂ વૃદ્ધ શાલા તણું સુત્ર, શંભ કહ્યા સિરદાર; વધતિ દુલતી સંઘની સુલ, દિન દિન જય જય કાર. સે. ૧૬ સંવત સંયમ ભેદત સુ, વર્ષ ભુવનનિધી સાર; આષાઢ સુકલ સપ્તમી સુ, હસ્તનક્ષત્ર બુધવાર સે. ૧૭ શ્રીરતનકીતિસૂરી સ્તવ્યા સુત્ર, ઢાલ નવે મનોહાર સીસ ગુમતિવિજય સદા સુ0, પય પ્રભુમિ વારંવાર. જૂનાધિક જે ભાષીઉં સુવ જી તણિ રસિ લીદ્ધ; સકલસભા સાખિ કરી સુહ મિચ્છામિ દુકકડ દીધ. ગુણ ગાયા ભગતિ કરી સુ, સૂરતણું સુજાણ; ભણિ સુણિ નરનારિ જે સુર, તેહ ઘરિ કુલ-કલ્યાણ.
તપગચ્છનાયક સુખદાયક શ્રીભુવનકીતિસૂરીશ્વરૂ તસુ વાસભૂષણ વિગતદૂષણ શ્રીરત્નકીતિસૂરી પટધરૂ. દિન દિન ગાજી અધિક દિવાજી તાસ શિષ્ય સેહામણું
ઈમ વદિ વાંણું સુમતિ આણી ઘરિ ઘરિ રંગ વધામણું. ૨૧ इति श्रीवृद्धशाखायां तपाविरुदे पूज्यपुरंदरश्रीभट्टारकश्री भुवनकीर्चिवंसभूषण श्रीभट्टारकश्रीरत्नकीर्तिमरीस्वर चुपइ संपूर्ण।
(સર્વ ગાથા ૨૪૬, ઢાઢ૧, ગોર ૧૭૦)
સે સે. ૨૦
કલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org