SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ વદ્ધમાન વડવીર, શાંતિ જિજ્ઞેસર; સુપાસ ચંદ્રપ્રભ વંદીઇ એ. શ્રીચિ’તામણિ પાસ, તિમ સનમેાહન; વાડી પાસ જિનસરૂ એ. નેમીસર નૅ સલ્લી, સામલ પાસજી; સેરી સેરી જિનવરા એ. જિનવર ભણુ પાસ, વાસવ વ‘દિયા; જયવ’તા જગિ જિનવરા એ. ઇત્યાદિક બહુ તીર્થ, દેવ દેહરાસર, દીઠઇ પાતિક સવિ ટલે એ. હાલ ૨-કપુર હાઇ· અતિ ઉજલુએ દેશી. जन्मस्थान - मातापितादि । તે ગુજ્જર ધર દેશમાં રે, દેશ ભલેા ધાંણુધાર; પાલણપુરમાં સાહીઇ રે, પાલણપાસ વિદ્વાર. મૂડા અખ્ખત આવતા રે, પૂગી જિહાં મણુ સેલ; અહુનિસિÛમ જિન ભગતની રે, હુ'તી ચાક્રમ ચાલ રે. જિહાં તારણગિરિ રુચડા રે, તાર'ગા ધૃતિ નામ; અજિત જિનેસર રાજીએ રે, પ્રાસાદ અતિ ઉદ્દામ રે. યલ છબીલા જન ઘણા રૈ, નિવસઁ નાગર લેાક; આદિજિજ્ઞેસર દેહરૂ રે, પ્રણમેં પ્રેમેં થાક રે. તે વડનગરને હૂકડુ રે, ડાભલી નામૈં ગામ; લેક ઘણા સુખીયા તિહાં રે, વસતા વારુ મામ રે વડવખતી વિવહારીએ રે, પ્રગટ મલ્લ પારવાડ; મણુંદશાહુ આણુંદ કરુ રે, પૂ કુટુંબનાં લાડ રે. ઘરણી પરણી તેહુની રે, કરણી અતિ સુકુમાલ; ઉત્તમઢે નામે ભલી રે, વિલસઇ સુખ અસરાલ ૨. Jain Education International ૧૦ For Private & Personal Use Only ૧૧ ૧૨ ૧૩ ભવી સુચા થઇ સાવધાન. ૧ ૧૪ ભ૦ ૨ ભ ૩ ભ॰ ૪ ભ૦ ૫ ભ॰ ભ॰ www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy