SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૫) પં. હેમચંદ્ર માણ રતાથી બાવીશે પરિસહે સહા, આત્મહિત સાધવા યત્ન કર્યો. નવપદ મંત્રને જાપ જપતાં નિરંતર મન આનંદમાં રાખતા, પરનિંદાને પરિહરી બાર ભાવને ભાવતા હતા. અબ્દ, સાવનગિરિ, શત્રુંજય, ગિરનાર સમેતશિખર, રાણકપુર, સંખેસર, અજાહર, મગસી, ઋષભનાથ (કેસરીઆઇ), અવંતી, અંતરિક્ષ ઈત્યાદિ તીર્થ સ્થલેમાં જાત્રા કરી ભાવપૂર્વક પ્રભુને ભેટ્યા. દેશ, નગર પુર પાટણમાં વિચરતા મુનિરાજે સૂરતમાં ચોમાસું કરી ઉત્તમ કાર્યો કર્યા. બર્ડાનપુર પધાર્યા, જેમાસું કર્યું, ઘણા પ્રાણીઓને પ્રતિબધ્ધા, ભવિજન ઉલ્લાસ પામ્યા. એમ વિહરતા હેમચંદ્રમુનિ વ )રગાબાદ આવ્યા. ત્યારે હર્ષિત થઈ ૮૪ ગચ્છના સર્વ શ્રાવકે આવતા હતા, ગર્વ મૂકી વંદન કરતા હતા, અમૃતવાણી સાંભળતા હતા. ધાર્મિક ક્રિયાઓ, સાહસ્મિવચ્છ થયાં. તપગચ્છની ભા વધી, જગતમાં જસ પસ, જૈનધર્મદીપાવ્યા. ઉનાલે આતાપના લઈ, શિયાળાની અતિ શી માં કાઉસગ્ગ કરતા, ઉઘાડે લે ધીરજ ધરી બને વખત પડિક્રમણ કરતા હતા. સવારે પાથરી નિદ્રા વિના લગાર પણ સુતા નહિ. એકાંતરે છડું, અઠ્ઠમ આરતા પારણામાં અલ્પ આહાર કરતા વિગને પરિહાર કરી સ્વાદરહિત ભજન કરતા, સર્વત્ર સમભાવ રાખતા હતા. આત્મરમણ કરતાં ઉચ્ચ પ્રકારે મુનિધર્મ પાળ્યે. શાહ લહમીદાસના પુત્ર વેરશાહે પિતાને ઘરે ચોમાસું પધ. શવ્યા. તેમના ઉપદેશથી પ્રભાવના, પૂજા આંગી, દાન, જીવદયા વિગેરે ધર્મકાર્યો થયાં. ધમ ધ્યાન, સાધુદર્શન, વ્યાખ્યાનશ્રવણ, પ્રતિમણાદિ ક્રિયાઓ થઈ હતી. આરંભ છે. ભવિજનો જ્ઞાનાભ્યાસ કરતા હતા અનેક ભવ્ય આત્માઓએ વિવિધ પ્રકારનાં વ્રત-પચ્ચ કખાણ કર્યા. ધર્મસાધનમાં તત્પર થઈ વિશેષ પ્રકારે દેવ-ગુરુની સ્તવના ભક્તિ કરી, ધનજીશાહના પુત્ર કાનજીશાહે વૈરાગ્ય થતાં પુત્રાદિની અનુમતિ લીધી, સર્વ સંઘને પુત્રની ભલામણ કરી. ચોમાસું પૂરું કરી સિધપુરમાં માસકલ્પ થતાં અનેક સ્વજનસજજનેને બેલાવી મહેચ્છવપૂર્વક હેમચંદ્રમનિ પાસે કાન્હ છશાહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy