SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ રાસસાર (૧૭૬) શુભ મુહૂર્તે ચારિત્ર લીધું ઉત્તમચંદ નામ રાખવામાં આવ્યું. મહીમડલમાં વિચરતા ધર્મવૃદ્ધિ કરાવતા બન્ને મુનિવરે ફરી અવ(એ)રંગાબાદ પધાર્યા. વેગમપુરમાં ચેમાસું રહ્યા. છ માસ મન ધરી આષાઢ વ. ૧૩ ને દિવસે હેમચંદ્ર મુનીશ્વર મુખથી બેલ્યા ત્યારે જય જય શબ્દપૂર્વક શ્રાવકે એ ઓચ્છવ કર્યો, અનેક શુભકરણ કરી. દક્ષિણ દેશના વડા અધિપતિ નવાબ નિજામ અતિ આડંબરે ઝવેરશાહ સાથે આવ્યા અને હેમચંદ મુનિને વાંદ્યા. ઉત્તમ કામ થયાં. કુશલ ક્ષેમ પૂછ્યું. મારું પૂર્ણ થતાં ઝવેરશાહે પિતાને ત્યાં વિનંતી કરી પધરાવ્યા, ત્યાં પાંચ દિવસ રહી પત્થર પોલ, જસવં. તપુર, ચિકલઠાણે શ્રાવકેના અતિ આગ્રેહે વાસે રહી ત્યાંથી જ લગામ પધાર્યા. ત્યાં સુધી ઝવેરશાહ સાથે હતા. ત્યાંથી મુનિ જાણે પધાર્યા. “બાલબ્રહ્મચારી સંવેગી ઉપશમરસરાગી એ ઉત્તમ મુનીશ્વર છેડ દીવાલી છે ” એવા આશીર્વાદ પૂર્વક રાસ સમાપ્ત કર્યો છે, એથી હેમચંદ્રમુનિની વિદ્યમાનતામાં આ રાસ રચે જણાય છે. તપગચ્છાતિ વિક્ષેમ(ક્ષમા) સૂરિના પટ્ટધર વિજયયારિની વિદ્યમાનતામાં પં. વૃદ્ધિકુશલના શિષ્ય વલભકુશલે વિ. સ. ૧૭૯૩ ના મૃગ. શુ. રને જોમવારે ઝવેરશાહની પ્રેરણાથી આ રાસ રચ્યો છે. ૧ વિજયક્ષમાસૂરિનું આચાર્યપદ સં.૧૭૭૩ માં ઉદયપુરમાં મહારાણા સંગ્રામસિંહની અધ્યક્ષતામાં થયું હતું. એમનો જન્મ પાલી(મારવાડ માં અને સ્વર્ગવાસ દીવબંદરમાં વિ. સં. ૧૭૮ પમાં થયું હતું. એમની સ્તુતિરૂ૫ રણ સઝાયો ઐતિહાસિક સજઝાયમાલા ભા. ૧(સાક્ષર મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી દ્વારા સંધિત, ભાવનગર યશોવિજય જૈન ગ્રંથમાલા તરાથી પ્રકાશિત ) માં પ્રસિદ્ધ થયેલ છે વિ. આ પુસ્તકમાં પ્રકટ થયેલ વિજ્યરત્ન રાસ તથા સાર જુઓ. | વિજયધ્યાસારનું સૂરિપદ સં.૧૭૮૫ ઃ દીવબંદરમાં, વિશેષ વાસ સુરતમાં, અને સ્વર્ગવાસ સં. ૧૮૦૯ થાં થયો હતે. અજબસાગરજીએ રચેલી એમની એક સજઝાયે ઉ૫યું ઠત સજઝાયમાલામાં પ્રકટ થયેલ છે.–લા , ગાંધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy