________________
સાર
(૧૮) વિ. સં. ૧૪૦૧ માં પ્રતિષ્ઠિત શાંતિનાથબિંબ બાતરા (મારવાડ માં શીતલનાથ મંદિરમાં છે. ( જુઓ પૂરણચંદજી નાહરને લેખસંગ્રહ લે. ૭૨૯ )
વિ. સં. ૧૪૦૫ માં પ્રતિષ્ઠિત ઋષભજિનબિંબ જયપુરના વેપારી પાસે છે. (૫. નાહર લે. ૪૦૦ )
દેવગુપ્તસૂરિ. પ્રસ્તુત કસૂરિના શિષ્ય દેવગુણસૂરિએ વિ. સં. ૧૪૧૪, ૧૪રર, ૧૪૩, ૧૪૩, ૧૪૫૨, ૧૪૬૮ અને ૧૪૭૧ માં પ્રતિષ્ઠિત કરેલી જેનમૂતિ જાણવા-જોવામાં આવી છે. તેમાંથી સં. ૧૪૧૪ને લેખ ઉપર દર્શાવ્યું છે. સં. ૧૪૩ર માં પ્રતિષ્ઠિત આદિનાથબિંબ પ્રસ્તુત સમરસિંહના પુત્ર ડુંગરસિંહની ભાર્યા ફૂલહદેવીએ સુ. સમરસિંહના શ્રેય માટે કરાવ્યું હતું. બુદ્ધિ, ભા. ૨, લે. ૬૩૫)
વિ. સં. ૧૪૫૨માં પ્રતિષ્ઠિત સંઘે કરાવેલી ઉપયુકત કસૂરિની મતિ પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાં છે. ( જિનવિ. ભા. ૨, લે. ૫૧૬ )
વિ. સં. ૧૪૬૮ માં પ્રતિષ્ઠિત આદિનાથ પ્રમુખ ચતુર્વિશતિ ૫ટ્ટ પ્રસ્તુત સમરસિંહના પુત્ર સજનસિંહના પુત્ર સગરે પિતાના માત-પિતાના શ્રેય માટે કરાવ્યો હતો. તે ખંભાતમાં ચિંતામણિ પાશ્વનાથમંદિરમાં વિદ્યમાન છે.( જુઓ બુદ્ધિ ભા. ૨. લે. પ૬૦)
ભિન્ન ભિન્ન ગચ્છા આચાર્યો. વિ. સં. ૧૩૭૧માં શત્રુંજય તીર્થોદ્ધારયાત્રા-પ્રતિષ્ઠા પ્રસંગમાં દેસલશાહના સંધમાં એકત્ર પધારેલા ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્ય કે જેમનાં નામે પ્રબંધકાર કક્કસૂરિએ દર્શાવેલાં ઉપર( પૃ. ૧૩૩-૩૪)માં સૂચવ્યાં છે. તેમાંથી–
પાસડ પાશ્વદર કે સૂરિ સમરસિંહરાસ ” ના રચનાર નિતિગ૭ના અંગ( આમ ) દેવસૂરિની પ્રતિષ્ઠિત મૂર્તિ વિગેરેના લેખે હજુ જાણવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org