SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૭) અપાત સમય ખારવાડા તે ભનપાર્શ્વ જિનાલયમાં અને વડાદરા પીપળાશેરીમાં ચિંતામણિપાર્શ્વનાથ મંદિરમાં વિદ્યમાન છે. ( આ બુદ્ધિસાગર સૂરિસ’ગૃહીત જૈનપ્રતિમાલેખસંગ્રહ ભા. ૨, લે. ૧૦૪૪, ૧૬૬) ઉપકૈશગચ્છના કક્કસૂરિએ વિ. સ'. ૧૩૧(? ૯ )૫માં પ્રતિષ્ઠિત કરેલ સિદ્ધસૂરિની મૂર્તિ પાલણપુર જિનમદિરમાં વિદ્યમાન છે. ( જ્ર સાક્ષર જિનવિજયજી સપાદિત પ્રાચીનજૈનલેખા ગ્રહ શા, ૨, લે, ૫૫૩)એ ઉપયુક્ત સિદ્ધસૂરિની હાવાનું અનુમાન છે. કક્કસૂરિ. વિ. સ. ૧૩૯૩ માં ઉપર્યુક્ત નાભિનદનાદ્વાર પ્રમધ રચનાર કક્કસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ પ્રતિમાઓ— વિ. સં. ૧૩૭૮ માં પ્રતિષ્ઠા કરેલ આદિનાથમિબ આભૂગિરિ પર વિમલવસહી ' માં વિધાન છે. ( જુએ (જનવિ. લૈ. સ. ભા.૨, લે. ૨૦૬ ) : વિ. સ. ૧૩૭૯ માં પ્રતિષ્ઠિત ચતુર્વિતિપટ્ટ પાટણમાં નાસાના પાડામાં શ્રીશાંતિનાથજીના દેહરામાં વિદ્યમાન છે. ( જુઓ બુદ્ધિસા॰ લે. સ, ભા. ૧, à. ૩૧૨ ) વિ. સં. ૧૩૮૦ માં પ્રતિષ્ઠિત ફૈસલશાહના કુટુંબે કરાવેલ ચતુર્વિતિપટ્ટ ખ’ભાત ચ'તામણિપાર્શ્વનાથ મંદિરમાં વિદ્યમાન છે. ( જુએ બુદ્ધિ॰ લે. ભા, ૨, લે. ૫૩૧ ) વિ. સ. ૧૩૮૦ માં પ્રતિષ્ઠિત શાંતિનાથખિમપેથાપુરના ખાવનજિનાલયમાં અસ્તિત્વ ધરાવે છે. ( જીભે બુદ્ધિ ભા. ૨, લે. હ૧૧૭૦૬ પુનરાવૃત્તિ છે. ) વિ. સ’, ૧૩૮૭ માં પ્રતિષ્ઠિત અજિતનાથબ વડાદરામાં જાનીશેરીના ચદ્રપ્રભજિનાલયમાં છે. ( બુદ્ધિ હૈ. ભા. ર, લે. ૧૪૩ ) વિ. સં. ૧૪૦૦ માં પ્રતિષ્ઠિત ફૈસલશાહના પુત્ર સહેજપાલની ભાર્યાં નયણદેવીએ કરાવેલ સમવસરણુ ખભાત, ખારવાડામાં સીઅધરસ્વામિજિનાલયમાં છે. ( બુદ્ધિ ભા. ૨, à, ૧૦૭૬ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy