SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ રાસાર (૧૫૨) લેખને અર્થ જાણી સમરાશાહ ત્યાં જવામાં ઉત્સુક થયા. ભૂખ્યાને ભેજન સમાન આ નિમંત્રણ થયું હતુ. કામદેવસદશ સમરાશાહ ભેટશું હાથમાં લઈ મહીપાલદેવની રજા લેવા ગયા, સંતુષ્ટ થયેલ મહીપાલે સમરાશાહને સ્વયં ત્રિપદ () વથી સંબદ્ધ ઘેડ શ્રીકરી સાથે આખ્યો. રાસકાર દશમી ભાષામાં જણાવે છે કે સુગંધી પુષ્પના પરિ મલને પૂરનાર વસંતઋતુનું આગમન થતાં દેવપાટણમાં ગમન, સમર(સ્મર)ની વિજય ઠકકા વાગી. માર્ગમાં રાણું મુગ્ધરાજનું સામે આવતાં વિવિધ વૃક્ષ, નવાં નવાં ગામ અને આવવું. નઝરણાની શોભા જેતે સંઘ ચાલે. દેવાલય દેવપટ્ટણમાં આવ્યું, ત્યાં અપૂર્વ એ થયું કે મેકવરછત્ર મહારાણે મૂધરાજ સ્વયં શૈરવકારણે સામે આવ્યા હતા. પાન, ફૂલે, કાપડ ૧ આ મહિપાલ તે રાખેંગાર પછી ગાદીએ આવેલા રા. મંડળીકના પુત્ર રા, નઘણને પુત્ર રા. મંડળીકના વખતમાં દિલ્હીના બાદશાહ સુલતાન અલાઉદ્દીન ખીલજીએ અલફખાનને ગૂજરાત ઉપર સ્વારી કરવા મોકલ્યા હતે. તેણે સોમનાથનું દહેરૂં જે મહમદ ગઝનવીએ તોડ્યા પછી પાછું સમરાવ્યું હતું તે તેડી પાડયું. અને ઘોઘા તથા માધવપુર વચ્ચેને દરીઆ કાંઠાને પ્રદેશ સર કીધે. કહે છે કે આ વખતે રા. મંડળિકે અલફખાનના લશ્કરની એક ટુકડીને હરાવી હતી. પણ સંભવ એ જણાય છે કે તેણે અલફખાને મુકેલા હાકેમ પિકી એકને હરાવ્યું હશે. ગમે તેમ હોય પણ રેવતીકુંડના ઉપરના લેખમાં મંડળિકને મોગલેને જીતનાર કહ્યા છે. ગિરનાર ઉપરના એક લેખમાં લખ્યું છે કે તેણે નેમિનાથના દહેરાને સેનાનાં પતરાંથી સુશોભિત કર્યું હતું. ર. મંડળિક પછી તેને પુત્ર રા. ઘણું ચે ગાદીએ બેઠે. ગિરનારના લેખમાં લખ્યું છે કે એ મહા શુરવીર યોધ્ધા હતે. એ બે વર્ષ સુધી રાજ્ય કરી મરણ પામે. એટલે એને પુત્ર મહીપાલ ત્રીજો ગાદીએ આવ્યો. રા. મહીપાલે સોમનાથનું દહેરૂં સમરાવ્યું ને ઘણા પૈસા ધર્મદાનમાં ખરચ્યા. એણે સત્તર વર્ષ સુધી રાજ્ય કર્યું. એના પછી એને કુંવર રાખેંગાર ઈ. સ. ૧૩૨૫ માં ગાદીપતિ થયું. તેણે ૧૩૫૧ સુધી રાજ્ય કર્યું. (કાઠીઆવાડ સવ સંગ્રહ છે. ૪૦૦-૪૦૧ આવૃત્તિ ૧૮૮૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy