SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૩) સપતિ સમie બહુ અપાતું હતું, કપૂર લુણસમ ગણાતું હતું, જવાધિથી મસ્તકે લેપ કરવામાં આવતો હતો. તાલ-તબલાં મનહર વાગતાં હતાં. ઠામ ઠામ સ્થિરતા કરવામાં આવતી હતી. પગલે પગલે પાયલનું પ્રક્ષણ થતું હતું. માણસે, ઘડાઓ વિગેરેની અત્યંત ભીડ હતી. દર્શની સાથે દેવાલય ચાલ્યું. જિનશાસન જગતમાં રગે મહાવતું હતું. શિવભુવનની ગતિમાં આવ્યા, સે મેશ્વરદેવનાં દર્શન કરી, કવરબારે જલનિધિને જેઈ સંઘ પ્રિયમેલકે ઉતર્યો. ચંદ્રપ્રભ પ્રભુને પ્રણામ કરી, કુસુમાકરડે પૂજા રચી જિનભુવનમાં ઓચ્છવ કર્યો. પંચરંગી મહાવિજા શિવદેવલમાં આપી અપૂર્વ ઉત્સવ કરાવ્યું. જિનવરધર્મની પ્રભાવના કરી જયપતાકા રવિતલમાં બાંધી–ફરકાવી. પ્રબંધકાર જણાવે છે કે-સુગ્ધરાજ રાજાને લેખ આવવાથી અણિક હષિત થયેલા દેસલશાહ સકળ સંઘ સાથે દેવપત્તનપુર તરફ ચાલ્યા. શ્રીધામ વામનપુરી(વણથલી) વિગેરે સર્વ સ્થાનમાં ચૈત્યપરિપાત્રિ મહોત્સવે કરતા ઉજજવલ કીતિવાળા સંઘપતિ દેવપત્તન પહોંચ્યા. સમરાશાહને સમીપ આવેલા સાંભળી મુગ્ધરાજ રાજા દર્શનાતુર થયે. છત્ર, ચામર વિગેરે વિભૂતિયુક્ત સેમેશ્વર રાજા પરિવાર સહિત સંઘ સામે આવ્યો. સમર અને મુગ્ધરાજ અને મલ્યા. સુગ્ધરાજ સમરાશાહને ભેટી હષિત થયે. મુગ્ધરાજથી કુશલ પૂછાયે શાહ અમૃતમગ્ન હોય તે થયે. પરસ્પર ભેટ આપવા વડે પ્રીતિમાન એવા તે બન્નેએ પિતાના સંગમને શુભ ભવિષ્ય વાળે મા. સં. દેસલે સમાશાહને આગળ કરી ચતુર્વિધ સંઘ અને દેવા લય સાથે, તેની આગળ ચાલતા મુખ્ય જટા ધર અને સ્વયં ઉત્સવ કરનાર ગડે (ગુંડાઓ?)સંમેલન. થી ઉત્સાહ વૃદ્ધિ પામતાં દ્વાર પર તેરણવાળા અને પતાકાઓથી શોભતા દેવપત્તનપુરમાં ઇંદ્રની જેમ પ્રવેશ કર્યો. જેન શિવનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy