________________
રાસાય
( ૧૪૮ )
પર્કમયી મહાધ્વજા બાંધી જિનપૂજા-અદ્ધકક્ષ ચક્ષને વિજ્ઞપ્તિ કરી કે- મધ કાર્યોમાં સહાયક થજે, વિઘ્ન-વિનાશક થજે ' એવી રીતે યક્ષને પ્રાČના કરી સ. દેસલ સિદ્ધસૂરિ સાથે ૫૧ તથી ઉતર્યાં. પુત્રા સાથે દેસલશાહ તીમાં વીશ દિવસ રહી સવ અરિહુતાનાં અને નમી પ્રભાતે પ`તથી ઉતર્યાં. પાંચ પુત્ર અને સંધ સાથે, સેંકડો ઘેાડેસ્વારાથી પરવરેલા સ. દેસલ વાજિંત્રા વાગતાં મહાત્સવ પૂર્વક સંઘના આવાસે આવ્યા.
દેસલે મુનિવરોને સ્વયં પ્રાર્થના કરી પકવાન્ન વિગેરેથી સત્કાર કર્યાં, પરિવાર સાથે સકલ સંઘને મધુર વચનેાથી ગુરુભક્તિ દાન વિ. ભકિત પૂર્વક વિવિધ ભાજન કરાવ્યું. ચારણા, ગાયકા, ભાટા, યાચકો વિગેરેને યથેચ્છાએ ભાજન કરાવ્યુ. વિદેશથી આવેલ હીન, દુઃસ્થિત, જોગી વિગેરે માટે અલારિત સત્રાગાર કરાવ્યું. આચાય, વાચનાચાય, ઉપાધ્યાય વિગેરે પદસ્થ પાંચસેા સાધુએ આ મહોત્સવમાં આવેલા હતા. સાહ સહજપાલે મહારાષ્ટ્ર, તિલંગથી જે ચારુ સૂક્ષ્મ વજ્ર આણ્યાં હતાં, તે શ્રેષ્ઠ વચ્ચે। વડે સ. દેસલે પદ્મસ્થ પાંચસા સાધુઓને પરમભક્તિથી આનંદપૂર્વક પડિલાલ્યા હતા. બીજા પણ બે હજાર પ્રમાણ સાધુઓને વિવિધ વસ્ત્ર અર્પણ કર્યાં હતાં. સમરાશાહે દાનમ’ડપમાં બેસી સાત સે ચારણા, ત્રણ હજાર બ'દી, એક હજારથી વધારે ગવૈયાએ એ સવને ઘેાડા, સેાનુ, વા વિગેરે દાન આપી સન્માન કર્યું. ભાંગી ગયેલી અરઘટ્ટ( રેટ )વાળી,
દાન, ફૂલવાડીઓની
વ્યવસ્થા.
૧ રત્નમંદિરગણિ જણાવે છે કે-તે ( પ્રતિમે દ્ધાર ) ઉત્સવમાં સધપૂજામાં ૧૪૦૦ સાનાના નકર વેઢ આપ્યા. તે અવસરે વિસ્મૃતિથી વણુક્ પુત્રે( વાણાતર-મહેતાએ)એ પરદેશી સલ નામના ભાગે લાખથી ભરેલા વેઢ આપ્યા. ત્યાર પછી સાધર્મિક વાત્સલ્ય ( સધજમણુ ) થતાં ભાટે)ના ભાજન વખતે ઊના ચાખા-દાલ પીરસાતાં તે ભાટે તે વેઢને હાથથી ઉતારી ભૂમિ ઉપર મૂક્યા, સમરાશાડે તે જોયા, કારણ પૂછ્યું. ભાટે મચ્છુ કે-તમ્હારૂં પુણ્ય ધરે ગયા પછી દેશાંતરમાં તમ્હારા સામિકેને અનુમોદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org