SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) સંધપતિ સમરસિંહ કૂવાના અભાવથી ઉખડી ગયેલ ઝાડવાળી, વાહ વગરની ત્યાં જે વાડી હતી, તે સઘળી વાડીએને પ્રભુની નિત્યપૂજા માટે માળીઓને ધન આપી ફરી નવી બનાવી હતી. જિતેંદ્રની સેવામાં તત્પર સઘળા પૂજારી, ગાયન કરનારા, સૂત્રધાર, ભાટ વિગેરેને ઈચ્છિત આજીવિકા આપવાથી વાભટની જેમ લેકેને સ્થાપ્યા હતા. એવી રીતે સં. દેસલ આ (શત્રુંજય) તીર્થમાં પુણ્યવૃક્ષ રેપી ઉજજયંતતીર્થ નમવા ચાલ્યા. રાસકાર નવમી ભાષામાં જણાવે છે કે-વીરે (સં. સમરે) ભલુ , આ સંઘવાત્સલ્ય કર્યા પછી સંઘ સારઠ દેશમાં ર. મંડલિક અને મહી સંચર્યો. ચઉંડ(?)માં વહાણું વાયુ. આપાલદેવે કરેલ મહિમા. દિભકત દેસલજા સમર અમરેલીએ આવ્યા. સેરડરાય મંડલિક ઉત્કંઠાથી મલ્યા, ઠામઠામ ઓચ્છવ થયા. જાનાગઢ પહોંચ્યા, સંધ પ્રત્યે અનુરકત રાઉલ મહીપાલ સામે આવ્યા હતા. મહીપ અને સમર મલ્યા છતા ઇંદ્ર અને ગોવિંદની જેમ શેલતા હતા. તેજથી અગંજિત સંઘ તેજલપુરમાં આનંદપૂર્ણ થયો. પ્રબંધકાર કહે છે કે-શુભમુહૂતે દેવાલય આગળ ચાલ્યું, તેની પાછળ દસલશાહ સર્વ સંઘ લેકે સાથે ચાલ્યા. અમરાવતી કરવા માટે પ્રકટ કરવાનું છે. જે ન ઉતારવામાં આવે તે ગરમ પદાર્થના ગથી લાખ એગળી જાય, પછી ખાલી વેઢ શેભારહિત હલકા દેખાય.” ત્યારપછી સમરાશાહે દસ આંગલીઓમાં દસ નવા વેઢ આપ્યા. ત્યારપછી ભાટ સવ સંધ સમક્ષ બોલ્યો કે હે શ્રી સંધલે ! સાંભળો સાંભળો ! ! अधिकं रेखया मन्ये समरं सगरादपि । कलौ म्लेच्छबलाकीर्णे येन तीर्थ समुद्धतम् ॥ અર્થાત સગરથી પણ સમરાશાહને રેખાવડે અધિક માનું છું, જેણે મ્લેચ્છોના બલથી વ્યાત કવિકાલમાં તીર્થને ઉર્યું.”તુષ્ટ થઈને યાજજીવ ગ્ય આપ્યું. --ઉપદેશતરંગિણી સ્વ. વિ. ગ્રંથમાળાથી પ્રકાશિત પૃ. ૧૩૭). પં. શુભશીલગણિ વિ. સં. ૧૫૨૮ માં રચેલ પંચશતી પ્રબંધ (કથાકેષ) માં ૨૫૬ મા સંબંધમાં ઉપયુક્ત બ્લેક સંઘપૂજા વખતે રામભટ્ટે કહ્યું હતું. એમ જણાવે છે. -લા. લ. યાધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy