SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) સંધપતિ સમરસિંહ. સ, દેસલે બધા પુત્ર સાથે ચન્દન, ઘનસાદિ વિલેપન, પુષ્પ, નૈવેદ્ય, ફલ વિગેરેથી પૂજા કરી. પ્રથમ જિનના પુજનાદિ તથા દંડ- - હાથને કંકણબંધસહિત જોઈ ભઑને આનંદ અ . હિત છે. ભારે કલશાદિ સ્થાપન. " થયે,નત્ય-ગીત થયાં, કસ્તુરી વિગેરેથી વિલેપન, પાદિથી પૂજન કરી લોકો મૂતિ કરાવનારના-સૈદ્ધાર કરાવનારના પુણયની પ્રશંસા કરતા હતા. મહોત્સવ પૂર્વક દેસલશાહ દંડ ચડાવવા તત્પર થયા. સિદ્ધસૂરિના હતાશયને પામેલા સં. કેસલ પુત્ર સાથે દંડવડે મંદિરના શિખર પર ચડ્યા. સિદ્ધસૂરિએ મંદિરના કલશ પર વાસક્ષેપ નાખે. સં. દેસલે સૂત્રધારે દ્વારા દંડ સ્થપા, વજા બાંધી. પાંચ પુત્ર સાથે રહેલ દેસલાહ અપૂર્વ શોભતા હતા. પહેલાં જાવડે વાયુપત્ની સાથે નાચ કર્યો હતો, તેને કઈ જાણતું નથી, પરંતુ સં. દેસલ મરથસિદ્ધિ થતાં સકલ સંઘ અને પુત્ર સાથે હર્ષથી નાસ્યા હતા. એ પ્રત્યક્ષ જેવાતું હતું. નાચતાં આમલસારમાં રહ્યા છતાં ચૈત્ય ઉપરથી સેનું, ઘોડા, વસ્ત્ર, વિભૂષણ વિગેરે દાન આપતા હતા. અને કલ્પવૃક્ષની જેમ સુવર્ણ, રત્ન, આભરણુ, વો વરસાવ્યાં હતાં. પાંડવસદશ સહજપાલ, સાહણ, સમર, સામંત અને સાંગણ એ પાંચે ધનવૃષ્ટિ કરી. સં. દેસલ શિખરથી ઉતરી પ્રભુ સામે ગયા. દેવ-શિરેભાગથી માં, બલાનક મંડપના આગળના ભાગથી કાઢી છત્ર-ચામરાદિ અપશુ છે ગમશી પટદકલમયી મહાવાએ મોથા. મેર પૂર. સલે હિમાંશુ, પટ્ટાંશુ, હાટકાંશુ અનેક ચિત્રવાળાં ત્રણ છત્ર આપ્યાં, અને આદિનાથને ઉજજવલ બે ચામર આપ્યા, તથા સં. ૧૩૭૧ માં શત્રુજ્યતીર્થના મૂલનાયક આદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા કરનાર ઉપકેશગચ્છના સિદસૂરિ જ મુખ્ય જણાય છે. આ પ્રસંગમાં રત્નાકરસૂરિએ અન્ય પ્રતિભાઓને પ્રતિષ્ઠા કરી હોય એમ સંભવી શકે–એથી પાશ્ચાત્ય ગ્રંથકાર-લેખકે આ ઘટનાને સ્વચ્છગરવ દર્શાવવા યત્કિંચિત આધાર લઈ વણવી જણાય છે. સત્ય સ્વીકારવું ઘટે. • લા. ભ. ગાંધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy