SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ રાસસાર (૧૪૪) સવીર-સિતાયુક્ત ઉન્સીલન કર્યું, ગાજતે વાજતે વિ. સં. ૧૩૭૧ ના તપ(માહ)માસ શુ.૧૪ સેમવારે યુગાદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા કરી. અંહિ પહેલાં શ્રીવજસ્વામીએ અને હાલમાં સિદ્ધસૂરિએ પ્રતિષ્ઠા કરી, તેથી તે બન્નેની સમતા કહી શકાય. તે વખતે મુખ્ય મંદિરના દંડની પ્રતિષ્ઠા સિદ્ધસૂરિની અનુજ્ઞાથી વાચનાચાર્ય નાગેકે કરી હતી. वर्षे विक्रमतः कु-सप्त-दहनकस्मिन् १३७१ युगादिप्रभु _ श्रीशत्रुञ्जयमलनायकमतिप्रौढप्रतिष्ठोत्सवम् । साधुः श्रीसमराभिधस्त्रिभुवनीमान्यो वदान्यः क्षितौ श्रीरत्नाकरसूरिभिर्गणधरैयैः स्थापयामासिवान् ॥ | [ ગિરનાર-વિમલનાથપ્રાસાદની. પ્રશસ્તિ ]. પ. વિવેકધીરગણિકૃત શત્રુદ્ધારપ્રબંધ (સંપાદક મુ. જિનવિજય, પ્રકાશક આત્માનંદ સભા, ભાવનગર) ભાવાર્થ-વૃદ્ધતપાગણમાં પહેલાં રત્નાકર સુર થયા. જેમનાથી આ નિર્મલ નાકર નામને ગણ( ) પ્રવર્યો; તેઓએ સમરશાહના રચેલા ઉદ્ધારમાં વિ. સં. ૧૩૭૧ માં પ્રતિષ્ઠા કરી અન્ય પ્રશસ્તિમાં પણ કહ્યું છે કેવિ. સં. ૧૭૧ માં ત્રિભુવનમાન્ય, પૃથ્વીમાં વદાન્ય સમજાશાહે અતિથ્વીટ પ્રતિષ્ઠા ઉત્સવપૂર્વક શ્રી શત્રુંજયમાં મૂલનાયક યુગાદિપ્રભુને જે રત્નાકરસૂરિધારા સ્થપાવ્યા હતા, “ સંવત તેર એકત્તરે, બીએસવંશ-શણગાર રે; શાહ સમરે દ્રવ્ય-વ્યય કરે, પંચદશમો ઉદ્ધાર રે, ધન્ય શ્રીરત્નાકરસૂરીશ્વર, વડતપગચ્છ શણગાર રે; સ્વામી ઋષભ જ થાપીયા, સમશાહે ઉદાર રે. ધન્ય ” વિ. સં. ૧૯૩૮ માં કવિનય સુંદરે રચેલ શત્રુંજયરાસ (ટાલ ૯, કડી ૯૩-૯૪) કકસૂરિએ નાભિનંદનદ્વાર પ્રબંધ ( પ્રસ્તાવ , શ્લોક પટ૫ ) માં જણાવ્યું છે કે- “બૃહદ્ગછના રત્નાકરસૂરિ સંધ સાથે ચાલ્યા હતા,” પ્રતિષ્ઠા પ્રસંગમાં અન્ય આચાર્યો સાથે આ આચાર્ય પણ સંમિલિત હતા. આમાં જણાવેલ બહગચ્છના રત્નાકરસૂરિ અને વૃદ્ધતપાગણ( વડતપગચ્છ)માં થયેલ રત્નાકરગચ્છના પ્રવર્તક રત્નાકરસૂરિ એ બને એક હોય તે પણ વિ. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy