SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૩) સંધપતિ સમરહિ જિનપ્રતિમાને શ્રેષ્ઠ રાતા વરાથી ઢાંકી શ્રીખંડ, વાસ વિગેરેથી પણ માથી સફલ કરી. સમરાશાહ ગુરુની પસહશાલામાં જઈનધાવતેને પદ્ધ સુવાસિની સ્ત્રીના મસ્તક પર મૂકાવી જલદી અષભદેવ પ્રભુના મંદિરે ગયા, વાજતે ગાજતે મંડપ-વેદીમાં મૂકાવ્યું. સિદ્ધસૂરિએ પટ્ટની સમીપ આવી વિધિપૂર્વક આલેખાયેલા સુયંત્રને કપૂરસમૂહથી પૂ. સિદ્ધાચાર્યું નંદ્યાવત મંડલ માંને, માંત્રિક તાંત્રિકેએ કપૂર વિગેરેથી પૂજીને દોષ દૂર કર્યા. સર્વ આચાર્યોએ નંદ્યાવર્તની પૂજા કરી. પછી ફરી સિદ્ધસૂરિ ઋષભદેવ પ્રભુ પાસે આવી લગ્ન સાધવા સાવધાન થયા. કસુંભ કંકણ બંધાયાં. લગ્નસમયે એક હાથમાં રૂપાની કરચેલી અને બીજા હાથમાં ' સેનાની સળી લઈ સિદ્ધસૂરિ તત્પર થયા. પ્રતિઅંજનશલાકા છા સંબંધી સમય સમીપ આવ્યા, ત્યારે પ્રભુ પ્રતિષ્ઠા. આદીશ્વર આગળ રહેલા લેકે ઉંચા સ્વરે “સમય” “સમયે પ્રવ એ પ્રમાણે બધી દિશામાં બેલવા લાગ્યા. પ્રતિષ્ઠા સમયે સિદ્ધસૂરિએ જિનેશ્વરથી વસ્ત્ર દૂર કરી અને તેને ૧ વિ. સં. ૧૩૭૧ ની આ પ્રતિષ્ઠા ઉપકેશગચ્છના શ્રીસિદ્ધસૂરિદ્વાર થઈ હતી, એ ઉપર દર્શાવેલ પ્રામાણિક રાસ-પ્રબંધના ઉલ્લેખથી સુસ્પષ્ટ છે, છતાં વિ. સં. ૧૪૪૮ માં રચાયેલ, ગિરનાર પરના વિમલનાથ પ્રાસાદની પ્રશસ્તિ (બૃહપેશાલિક પટ્ટાવલીમાં સૂચિત શ્લેક હ૨)માં, પં. વિવેક ધીર ગણિએ વિ. સં. ૧૫૮૭ માં રચેલ શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ સાક્ષર જિનવિજયજી સંપાદિત, આત્માનંદ સભા, ભાવનગરથી પ્રકાશિત ઉલ્લાસ ૧, શ્લોક ૬૩)માં, વિ. સં. ૧૬૩૮ માં નયસુંદરગણિએ રચેલ શત્ર જય રાસમાં અને એને અનુસરતા પાશ્ચાત્ય લેખકોએ રત્નાકરસૂરિને પ્રતિષ્ઠા કરનાર જણાવ્યા છે, તે પૂર્વોકત રાસ-પ્રબંધ જોયા વિના જણાવ્યું હોય તેમ જણાય છે. તેમના ઉલ્લેખ આ પ્રમાણે છે – " आसन् वृद्धतपागणे सुगुरवो रत्नाकरावाः पुरा ऽयं रत्नाकरनामभृत् प्रववृते येथे। गणो निर्मल: । તૈWજે માહ્યાધુચિતોબ્રા પ્રતિષ્ઠા રાશિद्वीप-त्र्येकमितेषु ११७१ विक्रमनृपादब्दष्वतीतेषु च ॥६३॥ प्रशस्त्यन्तरेऽपि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy