SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૯ ) સધતિ સમરિયા હુ રાસકાર કહે છે કે—સરોવરના તીર પર રહેલ પાશ્ર્વ અને વીરિજનને વંદન કર્યું. સરોવર બહુ પાણીથી ગિરિરાજ પર ગમન. ભયું હતું. પક્ષીએ જક્રીડા કરતાં હતાં. શત્રુ - જયશિખર પર ચડી સંઘ સ્વામિ(આદીશ્વર )નાં દશન કરવા ઉત્કંઠિત થયા. સુલલિત ગુણુગીત ગાતાં દેહુ રામાંચિત થતા હતા. શીતલ વા વાતા હતા, તે સ’સારના દાહને આલ્પવતા હતા. મરુદેવીમાતાને નમી સંઘ શાંતિભુવન–જિનમ’દ્વિરમાં ગયા હતા. જિનબિંબ પૂજી, કપ યક્ષ જીહારી, અનુપમસર તટ પર થઇ સિદ્ધદ્વારે પહોંચ્યા. તારણતલે ઘણું દાન વરસતાં સંઘ આવી પહોંચતાં આદિ જગનાથને ભેટ્યા. પ્રતિષ્ઠામહાચ્છવ માંડ્યે.. રાસકાર આઠમી ભાષામાં જણાવે છે કે—મહા શુ. ૧૪ નવદિવસે દૂર દેશાંતરના સંઘ ત્યાં બાધારહિતપણે મલ્યા. માણેક, મેતીના ચાક પૂર્યા, રત્નમય વેદી, સેાવન જવાર સ્થાપ્યા, અશેાકવૃક્ષ અને આમ્રવૃક્ષનાં પધ્રુવપત્રાથી તેારણમાલા રચી, દેવકન્યા મલી ધવલ–મંગલ દેતી હતી, કનર જગદ્ગુરુના ગુણાને ગાતા હતા. લગ્નમુહૂત સુરગુરુ સાધતા હતા. સિદ્ધસૂરિગુરુએ પ્રતિષ્ઠા કરી. ભુવનપતિ. વ્યંતર, ચૈાતિષી દેવા જય જય કરતા હતા. સમરાશાહે ધર્મ કંદ ( આદિજિનષિ`ખ )– ને દૃઢ રાખ્યું, દેવલાકમાં હૃદુભિ વાગ્યાં, ત્રિભુવનમાં અમૃતરસ સચ્ચા સ ંઘપતિ દેસલે મહાવજ દઇ એકેાત્તર ( ૧૦૧) કુલ ઉત્ક્રર્યાં. ઉલટથી શિખર પર ચડી વીરે રૂપું, સાનુ ધનરત્નની વૃષ્ટિ કરી. રૂષ્યમય એ ચામર, મેઘાડંબર છત્ર અને ખીજી બે ચામરજોડી આપી. આદિન્જિનને કુસુમની જેમ ઝલહલતાં નકમય આભરણાથી પૂજ્યા, ભાવલભર્તારે આરતી ધરી સ્વર્ગમાં રહેલા પૂર્વ પુરુષોને રજિત કર્યા, સમરશાહે દાનમ`ડપમાં રહી યાચક જનાને સેનાના શણુગાર આપ્યા હતા. શ્રેષ્ઠ મુનિઓને આહારપાણી આપી, દુઃસ્થિતદીનજનાને ઉદ્ધર્યાં હતા. સિદ્ધક્ષેત્રમાં સુધમે વિત્ત વાવરી, ઇંદ્રોત્સવ કરી ઉતર્યા. ભેાલીન દન-સમર ભલે મહાસરે આવાસે આવ્યા. સંક્ષેપમાં પ્રતિષ્ઠા વણ ન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy