________________
રાસસાર
(૧૩૮) અંગમાં આનંદ માટે ન હતું. પર્વતરાજને પૂજે, બહુભક્તિથી પ્રણામ કર્યા. દેસલે માગણ જનેને દાન દીધાં. અજિતજિનેંદ્રને મનરગે જુહાર કરી. શત્રુંજ્ય શિખરના સ્વામીનું સ્મરણ કરી પ્રણામ કર્યો.
પાલિતાણા નગરમાં સંઘને પ્રવેશ થયે, લલિત સવરના તીર પર સંઘે નિવેશ( ઉતારે કર્યો. કાર્યસહાયક લઘુભાઈ સહજે અને સાહણે જલ્દી આવી મલ્યા, ત્યારે ત્રણે ( સમરાશાહ સાથે) બંધુ ગંગાપ્રવાહની જેમ શેભતા હતા. પ્રબંધકાર જણાવે છે કે-સં. દેસલ વિમલાચલ પર ચડયા
ન હતા. તેવામાં ખંભાતથી વધામણી લાવનાર ખંભાતના સંઘનું માણસે આવી જણાવ્યું કેદેવગિરિ (દેલતાબાદ) આગમન.
થી સહજપાલ અને ખંભાતથી સાહણ સંઘ સાથે આવ્યા છે તે સમાચાર સાંભળી સંઘપ્રેમ અને ભ્રાતૃપ્રેમથી સમરાશાહ અતિષિત થયા. સંઘ સાથે સં. સમર એક જન સામે ગયા, બંધુને મલ્યા, ભાઈઓને ગાઢ ભેટી પ્રણામ કર્યો. તેનું મહત્વ અને તેવી ભક્તિ જોઈ લેક વિસ્મય પામ્યા. તે બને ( સહજપાલ અને સાહણ) પણ સમરસિંહને ભેટી હષિત થઈ બોલ્યા કે-“ભાઈ! બીજા સંઘપતિને પાળ”
ખંભાતના સંઘમાં જે ઘણા આચાર્યો હતા. તેમને સમરાશાહે વન્દન કર્યું. પાતાકમંત્રીના ભાઈ મ. સાંગણ ખંભાતથી તે બને (સહજ અને સાહણ) સાથે આવ્યા હતા. વંશપરંપરાગત સંઘપતિત્વને પ્રાપ્ત કરનાર સં, લાલ ભાવસાર સં. સિંહભટ ઉત્તમ શ્રાવક, મં. વસ્તુપાલના વંશના મં, વીજલ હર્ષથી સંઘમાં આવ્યા હતા. તથા મદન, હાક, રત્નસિંહ વિગેરે અસંખ્ય શ્રાવકે ઉત્કંઠિત થઈ પ્રતિષ્ઠા પ્રસંગમાં આવ્યા હતા. સમરાશાહે સર્વને યથોચિત સત્કાર કર્યો હતો. સહજ અને સાહણ બન્ને ભાઈઓએ સંઘમાં આવી પિતા સં, દસલના ચરણેને ભક્તિપૂર્વક વન્દન કર્યું. દેસલાહ આનંદિત થયા. વિમલગિરિશિખર પર ચડવા માટે ઉદ્યમી થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org