SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૭) સંધપતિ સમરસિંહ સં. દેસલે ત્યાં સ્નાત્ર, મહાપૂજા, મહેચ્છવ કરવા પૂર્વક મહાધ્વજા અપ આરતી કરી. સમરાશાહે ભેજનાદિ દાન આપ્યું. અષ્ટાહિકા પછી પ્રયાણ કરી સંઘ સાથે દેસલસાહ ક્ષેત્રપુર પહોંચ્યા. ત્યાં પણ અતિભક્તિથી અહસ્ત્રતિમા પૂછ છેલકા ગયા. પ્રત્યેક ગામ, નગર વિગેરેમાં ચૈત્યપરિપાટી કરતા, મહાધ્વજા, પૂજા આદિથી પુણ્ય ઉપાર્જન કરતા સં. દેસલ અનુક્રમે પિપ્પલાલીપુર પહોંચ્યા. ત્યાંથી પુંડરીકગિરિને જોઈ દેસલસાહ અમૃત મગ્ન હોય તેમ પ્રસન્ન થયા. જયંત સમાન સમરને આગળ કરી ચતુર્વિધ સંઘ સાથે મહાકાર્યો સાધતા દેસલ શાહે લાપશી કરાવી મહોત્સવ કરી ગિરિરાજને પૂ. એકદષ્ટિથી પુંડરીકને જોઈ દર્શનથી પરમાનંદને વશ થયા. સમરાશાહે મહાદાને આપ્યાં. બીજે દિવસે તીર્થનાથનાં દર્શન કરવાની ઉત્કંઠાથી પ્રયાણ કરી શત્રુંજયગિરિ સમીપ પહોંચ્યા. લલિતાદેવી વસ્તુ પાલિતાણમાં પ્રવેશ * પાલની પત્ની)એ કરાવેલા સરોવરના તટ પર સમરશાહે સંઘના આવાસે કરાવ્યા. રાસકાર સાતમી ભાષામાં જણાવે છે કે-સંઘે ત્યાં (પિપલાલીમાં) નગરના પરિસર(પાદર)માં પડાવ નાખે. વિમલગિરિનાં દર્શન થતાં વિ સં ૧૫૧૭ માં ભોજપ્રબંધ વિગેરે રચનાર રત્નમંદિરગણિ ઉપદેશ તરંગિણીમાં થોડા ફેરફાર સાથે આ સંબંધમાં આ પ્રમાણે જણાવે છે – " तथा सेरीसकतीर्थ देवचन्द्रक्षुल्लकेनाराधितचक्रेश्वरीदत्तसर्वकार्यसिद्धिवरेण त्रिभ. मिमय-चतुर्विंशतिगुरुकायोत्सर्गिश्रीपादिप्रातमासुन्दरः प्रासाद एकरात्रिमध्ये कृतः । तत् तीर्थ कलिकालेऽपि निस्तुलप्रभावं दृश्यते । " –ઉપદેશતરંગિણ (ય. વિ. ગ્રંથમાલા તરફથી પ્રકાશિત પૃ. ૫ ) અર્થાત-સેરીસાતીર્થ, દેવચંદ્રસુલ્લકે આરાધેલ ચકેશ્વરીએ આપેલ સર્વ કાર્યસિદ્ધિવરદાનવડે ચોવીશી તથા કાઉસ્સગ ધ્યાને રહેલ શ્રીપા વિગેરે પ્રતિમાઓથી સુંદર ત્રણભૂમિવાળો મોટે પ્રાસાદ એક રાતમાં કર્યો હતો. તે તીર્થ કલિકાલમાં પણ અતુલ પ્રભાવી દેવાય છે. -લા.ભ. ગાંધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy