SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ રામાર ( ૧૨૬ ) આવતાં માણસોથી તેના સમાચાર મેળવતા અને શિક્ષા-સૂચના કરતા હતા. ઘેાડા દિવસમાં લહી કાઢી, પરંતુ તેને જ્યારે પાણીથી ભીંજાવીને જોઇ, ત્યારે તે મધ્યમાં ફૂટેલી રેખાવાળી જણાઇ. સમરાશાહે પણ તેને ઢાષિત જણાવી આવેલા માણસે સાથે નવી કરાવવા શિક્ષા માકલી. ફરીથી કામ આરંભતાં ફૂટેલી તે ફલલ્હીના બે કટકા થઇ ગયા. ત્યાર પછી રાણાને મત્રી અને સમાશાહના અધિકારી માણસે ખિન્ન થયા. અને અષ્ટમ તપ કરી ડાભને સથારે રહ્યા. ત્રીજી રાત્રે સાક્ષાત્ શાસનદેવી અને કપ યક્ષ પ્રત્યક્ષ થઇ મંત્રી પ્રત્યે ખેલ્યા કે– મંત્રોચ્છ્વર ! આપ શ્રાવકામાં શિરામણ અને જનધના દિવસ હોવા છતાં પણ અજ્ઞની જેમ કેમ થયા ? અમ્હારૂ` સ્મરણ કર્યા વિના આરંભ કર્યા ? તેમ કરવું શું તમને ચિત છે ? સમરસિંહના ભાગ્યથી કાય સિદ્ધિ થશે. ખાણના અમુક ભાગથી તે ખબ મેળવે’શાસનદેવદેવીના વચન પ્રમાણે સ્ફટિકરત્નસદર્શ નિર્દેષ શિલા ફલડી મેળવી. મંત્રી ( પાતા ) એ પાટણમાં સમરશાહને સમાચાર પહેાંચાડવા. દેસલશાહે વધામણી લાવનારને પુત્ર સમરાશાહ )દ્વારા એ પટ્ટસૂત્ર અને સાનાની જીભ દાંત સાથે અપાવી. આચાર્યî, સાધુએ, શ્રાવક વિગેરે સંઘને એકત્ર કરી મહાત્સવ આર ́ભ્યો. સંઘપૂજા, દાન વિગેરે કર્યા પછી દેસલશાહે સઘ આગળ બે હાથ જોડી વિજ્ઞાપના કરી કેસંઘના આદેશ પસાયથી મૂલનાયકની મૂર્તિ માટે ફલહી દૂષણરહિત થઇ છે, તે! આ કુલડીથી ખૂબ કરાવું કે મષ્ટિ ( વસ્તુપાલ ) સબધી ફલહીથી ?” સ ંઘે પૂર્વોક્ત પ્રત્યુત્તર આપ્યા. તે વખતે સંઘના માણસાએ જણાવ્યુ‘ કે-દેવમંદિર વિગેરેના સ પરવ ( ? ) પણ કરાવે. કારણ કે-મ્લેચ્છાએ મુખ્ય પ્રાસાદ વિનાશ પમાડ્યો છે. તેની ફરતી દેવકુલિકા( દેરી )એ પણ પાડી નાખી છે, તે યથાયેગ્ય વહેંચીને સર્વના પુણ્ય માટે કમ સ્થાય કરવા માટે ૧ સાક્ષર શ્રીયુત જિનવિજયજી શત્રુ જયતીથૅદ્ધિાર પ્રાધના ઉષાત ( પૃ. ૨૮ ) માં જણાવે છે કે ‘ વર્તમાનમ નો મુખ્ય મં િહૈ ઔર નિતા ચિત્ર इस पुस्तकके प्रारंभ में लगा हुआ है वह, विश्वस्त प्रमाणोंसे जाना जाता है कि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy