________________
(૧૨૭) સંધપાત સમરસિંહ, સંઘ શિક્ષા આપે. ત્યાં કઈ પુણ્યવાન છે કે- મુખ્ય પ્રાસાદને ઉદ્ધાર હુ કરાવીશ, હને અનુમતિ આપે. સંઘે કહ્યું કે-જે બિંબ (મૂલનાયક)ને કરાવે છે, તે જ તે મુખ્ય પ્રાસાદ)નો કરાવનાર થાઓ. જેનું ભેજન, તેનું તાંબૂલ પણ યુકત છે. ધર્મકૃત્યની વહેચણી કરી–ક્તવ્ય સ્વીકારી સૌ પિત પિતાને ઘરે ગયા.
આદેશ મળવાથી દેસલશાહ તથા સમરાશાહને પરમ આનંદ થયે. ફરી પણ માણસ અને ધન મેકલાવ્યું. પાતા મંત્રીએ પણ આ શિલા નીકળતાં સૂત્રધારેને સેનાનાં કંકણે અને વસ્ત્રોના દાનથી પ્રસન્ન કર્યા હતા. મહીપાલ રાણાજી આ સમાચાર સાંભળી વધાવવા આણે આવ્યા અને તેમણે ફલહીને પ્રત્યક્ષ જિનસમાન માની કાલેય, ઘનસાર, કપૂર-પુષ્પાદિથી પૂછ હતી. મહાદન, નૃત્યાદિ પૂર્વક રાણાએ મહોત્સવ કરાવ્યો.
ત્યાર પછી સૂત્રધારેએ ફલહીને પર્વતથી આદરપૂર્વક નીચે ઉતારી. આરાસણમાં પ્રવેશ મહોત્સવ કર્યો. આરાસણની સમીપનાં ગામે માંથી આવી ભાવિકે તે ફલહીની પણ ફૂલ, કપૂર આદિથી પૂજા કરતા હતા. ગીત-ગાન, વાદ્ય અને હર્ષને કેલાહલ થતું હતું. મહીપાલ રણુજી પોતાના મંત્રી પાતાને સઘળી શિક્ષા આપી પિતાના નગરમાં ગયા.
મંત્રીએ શ્રેષ્ઠ રથમાં સ્થપાયેલી આગળ પાછળ દેરડાએ વળગેલાં ઘણું માણસે વડે તેમજ બળવાન બળદો વડે ખેંચાતી આ શિલાને મહાપરિશ્રમથી પર્વતથી ઉતારી કમાસેના ગામના સમભૂમિ ઉપવનમાં રથ સ્થા, ત્યાં ત્રિસંગમપુર વિગેરે સ્થાનના નિવાસી સંઘે આવીને
गुर्जर महामात्य बाहड ( संस्कृतमें वाग्भट ) मंत्रीके द्वारा उदधृत है । ' ५२४ પ્રબંધકારના ઉપર્યુકત કથન પ્રમાણે બાહડમંત્રી દ્વારા ઉદ્દધત મુખ્ય મંદિરના પણ સ્વેચ્છાએ નાશ કર્યો હતો. જ્યાંથી એનો ભંગ થયું હતું, ત્યાંથી કલશ પર્યત મુખ્ય મંદિરના શિખરનો ઉદ્ધાર પાછળથી દેસલાહ અને સમરશાહે કરાવ્યો હતો. એમ પ્રબંધમાં આગળ જણાવ્યું છે. –લા. ભ. ગાંધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org