SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ાસસાર ( ૧૨૪ ) આપે।. ત્યાર પછી પ, મદન આદેશ લઇ સુગુરુના વચનને મનમાં દૃઢ ધારણ કરી આરાસણ પહોંચ્યા. ત્યાં રાણા મહીપાલદેવ રાજા રાજ્ય કરતા હતા, જે વીર સ્વ-પરની જીવદયા જાણતા હતા. તેના સુરાજ્યમાં પાતા નામના શ્રેષ્ઠ મંત્રી હતેા, ચન્દ્રકન્હે રહેલ ચકારની જેવા જે મંત્રી બહુ કામ સારતા હતા. 1 રાણા મહીપાલ અને મ. પાતાપ્રબંધકાર જણાવે છે કે--સમા શાહે સ. દેસલના આદેશ પ્રમાણે આરાસણની ખાણુથી જિનબિ ંબને લાવવા માણસે મેકલ્યા હતા. સમરાશાહ તરફથી વિજ્ઞપ્તિ અને ભેટછુ લઇ તે લેાકે આરાસણ ખાણના સ્વામી પાસે ચાલ્યા, તે વખતે કુમારપાલસદેશ મહીપાલદેવ ( આરાસણ ખાણના સ્વામી ) ત્રસંગમપુરમાં રાજ્ય કરતા હતેા. જે જન્મથી માંસ, વિયા, મદિરા સ્વયં ખાતા-પીતા નહિ, બીજાએને તેથી રાકતા હતા. ત્રસ જીવની હિંસા કરતા નહિ, તેના રાજ્યમાં હિંસક સ્થિતિ પામતા નહિ. જેની અસર આજ્ઞાથી નાના એકડા અથવા પાડાને પણ કોઇ હણી શકતું નહિ, ને અથવા શય્યાને તડકે નાખી શકતું નહિ. જીવ ૧ સાક્ષર શ્રીયુત જિનવિજયજીએ શત્રુંજયતીથોદ્ધાર પ્રાધ (આત્માનંદ સભા ભાવનગરથી પ્રકાશિત )ના ઉપેાદ્ઘાત ( પૃ. ૩૨ )માં જણાવ્યું છે. : बादशाह के आधीनमें मम्माणकी संगमर्मर की खांने थी. जिनमें बहुत ऊंची जातिका पत्थर निकलता था. समरासाहने वहांसे पत्थर लेनेकी इजाजत मांगी વાવને સુશો પૂર્વે જેને વિયા. ’ આ ઉલ્લેખ યુક્ત જણાતા નથી. રાસ - પ્રબંધકારના ઉપર્યુકત પ્રવચન પ્રમાણે પહેલાં મંત્રીશ્વર વસ્તુપાલે મોદીને સુલતાનના આદેશથી મેળવેલી મમ્માણુહી તે વખતે ભોંયરામાં અક્ષતાંગ વિદ્યમાન હતી. છતાં દીદર્શી અવસરન સથે તે સ્થાપવાતા નિબંધ કરતાં સમરશાહે મહીપાલરાણાના આધીનમાં રહેલી આરાસણખાણુથી આદિજનખિબ માટે ફ્લલ્હી-શિલા આણી હતી. " ‹ મમ્માણુ ' શબ્દ પરની ટિપ્પણીમાં જિનવિ, જણાવે છે કે-‘મમ્મળ’ દાં પર હૈં લા છ પત્તા નહીં હતા. પરંતુ મમ્માણ ખાણ નાગપુર ( નાગેર) પાસે હતી, એમ ઉપદેશતરગિણી ( પૃ. ૧૩૨-૩૩ )વિ. માં જણાવ્યુ` છે. ( પૃ. ૧૨૩ ની ટિપ્પણી જાઓ ) ~~~લા, ભ. ગાંધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy