SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ રાસસાર (૧૨૨) પાલે પહેલાં આણેલી મમ્માણશૈલફલહી ભેંયરામાં સ્થાપેલી આજે પણ અક્ષતાંગ વિદ્યમાન છે, તે તેને જ મૂલનાયક તરીકે સ્થાપન કરાવું?” સમજાશાહના આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં સિદ્ધસૂરિએ દેસલશાહ વિ.ની સમક્ષમાં જણાવ્યું કે “પૂર્વોક્ત ફલહી મંત્રીશ્વરે સંઘના ઉત્કંગમાં સ્થાપેલી હોવાથી ચતુર્વિધ સંઘની અનુમતિ લઈ તે ફલહીથી શત્રુંજય તીર્થમાં મૂલનાયક બિંબ કરાવાય.” સમરાશાહ સાથે દેસલશાહ ત્યાર પછી ઘરે આવ્યા. પ્રબંધકાર ૪ થા પ્રસ્તાવમાં જણાવે છે કે-અરિષ્ટનેમિ-જિન મંદિરે આચાર્યો, સંઘના મુખ્ય શ્રાવકે વિગેરે સંઘ મેળવી સમરાશાહે સંઘ આગળ વિજ્ઞપ્તિ કરી કે- કલિકાલના વશથી ધર્મવેર પ્લેઓએ શ્રી શત્રુંજયતીર્થને ઉછેદ કર્યો છે, તીર્થ--તીર્થનાયકનો ઉછેદ થતાં પૃથ્વીમાં શ્રાવકના બધા ધર્મો અસ્ત થયા. તીર્થના અભાવમાં દ્રવ્યસ્તવના અધિકારી ભાવી શ્રાવક દ્રવ્યસ્તવ કેવી રીતે આરાધે? ચારે પ્રકારના ધર્મોમાં ભાવની મુખ્યતા છે કે જેનાથી શ્રેયસ્કરી પ્રભાવના થઈ શકે છે. ભાવના યાત્રામાં થાય. યાત્રા તીર્થપતિ હોય ત્યારે બને. ૧ રાસકારે આ દુર્ઘટનાના દુઃખદ વર્ષને ઉલ્લેખ કર્યો - થી, પરંતુ તત્કાલીન વિદ્યમાન શ્રીજિનપ્રભસૂરિએ પોતાના વિવિધતીર્થંકલ્પમાં ગુંજ્યતીર્થ કલ્પ (રચના સં.૧૭૮૫)માં જણાવ્યું છે કે જાવડશાહે સ્થાપેલ બિંબને વિ.સં. ૧૩૬૯ માં કલિકાલના વશથી સ્વેચ્છાએ ભાંગી નાખ્યું. જજૂઓ– “ ! ઘર્ત-fકયારથાનસ વિકાસવાર | जावडिस्थापितं बिम्बं म्लेच्छर्भग्नं कलेवंशत् ॥ ” । ઉપદેશતરંગિણ (પૃ. ૧૩૬ ૧૩૭)માં જણાવ્યું છે કે-યોગિનીપુર ( દિલ્લી)થી સોરઠમાં આવેલ એક લાખ એંશી હજાર સાહણે ( કેજે ? ) સં. પેથડ-ઝાંઝણ-શાહે કરાવેલ સોનાની ખેલથી માટેલ મંદિર શત્રજય પર ચડી જાવડશાહે સ્થાપેલી પ્રતિભાને ભંગ કર્યો હતો. જૂઓ તે ઉલ્લેખ – __ “ योगिनीपुरतो लक्षाशीतिसहस्रसाहणेन सुराणायां समागतेन सं० पंथडदे -झांझणकारितकनकखोलवेष्टितविहारं दृष्ट्वा श्री शत्रुजयारूढन जावडिप्रतिमाभङ्गः कृतः । तदा सुरत्राणमहामान्यदेसलहर० सा. समराकेन सुरत्राणफुरमाणाद् देवलोकिषु श्रीवस्तुपालप्रतिमास्थापनपरेष्वपि महता बलेन सं. १३७१ वर्षे प्रतिमोद्धारः તો મઠ્ઠામહોત્સના” લા, ભ, ગાંધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy