SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) સધ્ધપતિ સમસિહ, શ્રીસિદ્ધસૂરિ( વિ.સ’.૧૩૭૧માં શ્રીશત્રુંજય તીના અધિરાજ આદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા કરનાર )ના શિષ્ય ( સૂરિપદ વિ. સ’. ૧૩૭૧માં ફા. શુ. ૫)એ વિ. માંજરેાટપુરમાં રહીને રચેલા નાભિનદનાદ્વાર (ત્રીજા પ્રસ્તાવના અંતમાં ) જણાવ્યુ છે કે તીર્થ’દ્વાર ફરમાન પ્રાપ્ત કરી આવતાં સંઘના મુખ્ય પુરુષાએ સામા જઈ સમરાશાહના સારા સત્કાર કર્યાં હતા. સમરાશાહે પેાતાને ત્યાં આવેલ અતુલ્ય મલિક મહિરામને વિવિધ ભેટણાથી પ્રસન્ન કરી વિસર્જન કર્યાં હતા, પાષધાલયમાં જઇ સમરાશાહે સિદ્ધસૂરિને તીર્થંહાર-કરમનની પ્રાપ્તિ સૂચવી. દેવદ્વેષી છતાં ખાને અનુમતિ આપી એથી સિદ્ધસૂરિ એ સમરાશાહના ભાગ્યની પ્રશ'સા કરી પ્રેત્સાહન કર્યું. મ. વસ્તુપ્રસ્તુત સિદ્ધસૂરિને પરિચય રાસકારે પ્રારંભમાં જ કરાવ્યા છે, તેમના શિષ્ય કકકસૂરિનું સૂરિપદ પહેલાં * મેરુગિરિ ' નામ હતું. વિ. સં. ૧૩૭૧ ના માહ શુ ૧૪ ના દિવસે શ્રીશત્રુંજયતીમાં પ્રતિષ્ઠા કર્યા પછી સિદ્ધસૂરિએ જૂના માં વિ. સં. ૧૯૭૧ ના ફાગણ સુ. ૫ ( શત્રુજયપ્રતિષ્ઠા પછી ૨૧ મા દિવકે) સૃરિષદ આપી તેમને ‘ કકસર ' નામથી પ્રસિદ્ધ કર્યાં હતા. એમ તે માએ સ્વસ પોતાના રચેલ પ્રબંધમાં સૂઝ્યું છે, २ यतिरेकसप्तत्याऽभ्यधिकगतः । C : सांसि पञ्चम्यां शुक्रायामभवत् पदम् ॥ —નાભિનદનાહાર પ્રબંધ ( પ્રસ્તાવ ૫ મે, મ્લેક ૯૨૬) ३ श्री पुण्डरीकगिरिशेखर तीर्थनाथ-संस्थापनाविधिसुसूत्रण सूत्रधारः । श्री सिद्धसरिरभवद् गुरुचक्रवर्ती तच्छिष्य एतदतनोद गुरुकक्कसूरिः । कंजरीटपुरस्थेन श्रीमता ककसूरिणा । त्रिनयस वर्षे प्रवन्धोऽयं विनिर्मितः॥ નાભિનદનહાર પ્રબંધ (પ્રસ્તાવ ૫ મે, શ્લોક ૧૦૨૭–૩૩) પં. ભગવાનદાસ હચંદ્રની કૃપાથી આ પ્રબંધના છેલ્લા એ પ્રસ્તાવ અમ્હારા તેવામાં આવ્યા છે, તેના આધારે આ રાસસારમાં વિશેષ સ્પષ્ટીકરણ થઈ શકયુ છે, એથી આ શ્રેયસ્કર કામાં તે પણ એક પ્રકારે નિમિત્તભૂત છે, એમ કડવું અસ્થાને નધી. આશા છે કે તેઓ સ્વલ્પ સમયમાં આ સંસ્કૃત પ્રબંધને સંધિત કરી પ્રસિદ્ધિમાં મૂકશે. —લા. ભ. ગાંધી. ♦ Jain Education International શ્રી સરિ સં. ૧૩૯૩ પ્રમ ધમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy