SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ હરવિજયરિ, હશવજયસૂરિ. ૨૦-૨૧-રર (૧૦૬ થી ૨૨) ધમ ઉદ્યોત મહાન નૃપેને પ્રતિબધી ધમસંમુખ કરવાથી ઘણે થાય છે. કારણ કે “યથા રાણા તથા પ્રજ્ઞા એટલે જે રાજા તેવી પ્રજા થાય છે. અને “રાના કાચ જા.” રાજા કાલનું કારણ છે. એટલે જમાનાને બદલી નાંખવામાં રાજા એ પ્રબલ નિમિત્તભૂત છે. તેથી જે જે સંત મહાત્માઓ સ્વધર્મનું રક્ષણ, પોષણ અને અભિવદ્ધન કરવા ઉઘુકત થયા છે, તેમણે પ્રથમ પ્રયાસ દેશના નૃપતિઓને મળી પ્રતિબેધવાને સે છે, તેમ કરવામાં પ્રયાસ પણ ભગીરથ જોઈએ. જૈનશાસનમાં હીરવિજયસૂરિનું નામ છેલ્લા પ્રભાવક તરીકે ખ્યાતિ પામ્યું છે. તેનું કારણ એ છે કે મહાન સમ્રાટ અકબરને પ્રતિબેધવાને સફલ પ્રયાસ તેમણે કર્યો છે. તે દ્વારા શત્રુંજય, સમેતશિખર, તારંગા આદિ તીર્થો શ્વેતાંબરેને હસ્તગત કરાવ્યાં છે, “ત્તિ પ ધ એના સુચહ્ન તરીકે અને વધ થતું અટકાવ્યો છે અને જૈનધમ પણ એક આકર્ષક ધર્મ છે એવા સબળ ધ્વનિથી ભારતને સુપ્રસિદ્ધ રીતે ગજાવ્યું છે. આ સૂરિ સંબંધી હીરભાગ્ય નામનું મહાકાવ્ય, ઋષભદાસ કૃત હીરવિજયસૂરિને રાસ, વિજયપ્રશસ્તિ વગેરે અનેક ગ્રંથ પ્રસિદ્ધ છે, કે જેમાંથી સવિસ્તર હકીકત મળી શકે તેમ છે અને તે સર્વના સાર રૂપે લખાએલા જીવન માટે એક પુસ્તક થાય તેટલું ઉપલબ્ધ છે, પરંતુ અત્રે આ પુસ્તકમાં તેમના સંબંધી છપાએલી કૃતિઓના માત્ર સાર રૂપે છપાવી બીના સહિત લખવામાં આવે છે - ગૂર્જરદેશના પાલણપુર શહેરમાં (વૃદ્ધ) એસવાલવંશના કુંવરજી શેઠને ત્યાં તેમની સ્ત્રી નાથીથી સં. ૧૫૮૩ ના માગસર વદ ૯ ને દિને તેમને જન્મ થયે હતું. તેનું જન્મનામ હીરજી વાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy