SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ-સાર ૧૦૪ ખોજા ઇંદ્રન'દીને હેમવિમલે સંઘના વચનથી આચાર્ય પદ પર સ્થાપ્યા હતા અને ત્યાર પછી ખભાતમાં ગયા અને ત્યાંથી દેવવાણીથી શેત્રુંજય તીર્થની યાત્રા કરી લાલપુરમાં આવતાં સૂરિમ ત્રના જાપ કોં સુર પ્રત્યક્ષ થયા અને ખભનગરવાસી સેાની જાગા થવા અને જયતે કરેલા આચાર્ય પદ્મ મા સવ પૂર્વક આણંદ વિમલસૂરિને સ. ૧૫૮૭ માં આચાર્ય સ્થાપ્યા. તે હૅમવિમલ સૂરિએ પડિતાનું હષ નામનુ` કુલ સ્થાપ્યું. કે જેમાં થનારા સાધુઆનાં નામને છેવટે હુ એ પદ મુકાતું, તે હુકુલમાં સાલાગ્ય હે સૂરિને વીસલનગરમાં પાટ ઉપર સ્થાપ્યા, કે જે પદને ઉત્સવ પટવા, ભીમ, રૂપા, દેવદત્ત, કમરાજ, અને શ્રીપતિએ ઘણા દ્રવ્યના ખર્ચે કરી ઉજજ્યેા હતા. એમ સાવિમલ સરિ પાતાની ગચ્છનાયક પટ્ટાવલિની સઝાયમાં ( ઐતિહાસિક યમાલા પૃ. ૫૦,૫૧) જણાવે છે:-- સઘવચને આચારિય થાપ્યા માંડી નહિ, શ્રી કમલ કલશને બીજા શ્રી ઇંદ્રન'દિ, વિહરતા પુહતા ખભનયર મારિ, ગુરૂ નયર પ્રવેસે ધવલ મંગલ' નાર ૪ર સુરવચને શેત્રુજ તીરથકેરી યાત્ર, ગુણુગાઇ ગારી નાચે નવરગ પાત્ર, લાલપુરે પાઉધારા સૂરિમંત્ર કીજી જાય, સુર પરતિખ હુઆ વાધ્યા અધિક પ્રતા૫. ૪૩ સાનીવર જાગે જીવા જયત સુવિચાર, ખભ નયમ નિવાસી પદ ઉચ્છવ વિસ્તાર, આચારજ થાપ્યા આણુ' વિમલ સૂરી સત પનર આસી ઋષિ માન હુ આ મુણિદ ૪૪ વબુધ કુલ કાર સત અર્થ વિચાર, સુલતાન સનાખત વાલ્યા સહુસઅઢાર, ઈમ ગછપતિ કેરા કેતા કહું અતદાત જે, દેશ વિદેસે નર નરપતિ વિખ્યાત ૪૫ શ્રી તપગચ્છ વછલ વીસલિનયરે પહુત, પાટિÂ ભાગ્ય તુ સૂરિ થાપ્યા હરષ ખડુત્ત, પટ્ટયા ભીમ રૂપા દેવદત્ત ખરાજ, શ્રી પતિ વિત વેચે કિરિય પ૬ ઉદ્ધવ રાજ ૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy