SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ આન કવિમલસૂરિ છઠના તપનઃ અભિગ્રહપૂર્વક પારણુ કરવામાં પણ આચામ્લાદિ તપની વિધિ સાચવનાર મહાપાધ્યાય શ્રી વિદ્યાસાગર ગણુએ એ પ્રમાણે વિહાર કરતાં જૈસલમેર આત્તિમાં ખરતર ગચ્છત્રાળાને, મેવાત દેશમાં વીજામતવાળા આદિને, મેારખી વગેરેમાં લુ પાક આદિને પ્રતિબાધી સમ્યકત્વ ખીજ વાવી અનેક રીતે સ્વગચ્છમાં વૃદ્ધિ કરી તે અદ્યાપિ પ્રતિત છે. તથા તથા પાશચન્દ્રે વીરમગામને યુગ્રાહિત કયુ" હતું. તે ગામમાં પાચદ્રનેજ વાદમાં નિરૂત્તર કરી ઘણા જૈનાને જૈન ધર્મ પમાડયા. એ રીતે માલવામાં પણ ઉજયનિ વગેરે વગેરે નગરમાં સર્વગાદિ ગુણાથી તેમની કીર્તિ પતાકા પુન અદ્યાપિ સજ્જને ની વાણી રૂપી પવનથી અહી તહી ઉડતી પ્રવચન રૂપી પ્રાસાદ શિખર પર ઉલ્લસિત છે. શ્રી આણું±વિમલ સૂરિના જન્મ સં ૧૫૪૭ માં, નૃત દીક્ષા સં. ૧૫૭૦, સૂરિપદ ૧૫૮૨, ગુરૂની આજ્ઞાથી સવેગી સાધુ સમુદાયને તજી સુવિહિત સાધુઓમાં અગ્રણી થયા. ચૈદ વર્ષ જઘન્યથી નિયત તપેા વિશેષ કર્યા પછી છઠના તપને અભિગ્રહુ લીધા. વિ. સ. ૧૫૯૬ ના ચૈત્ર સુદ ૭ ને દિને આ જન્મ અતિચારને આલેાચી અનશન ઠરી નવ ઉપવાસથી ગુરૂ અમદાવાદ નગરમાં ( નિજામપુરામાં ) સ્વગે ગયા. ૧૦૩ એમ કહેવાય છે કે જેસલમેરમાં સાધુ વિહારના અભા વથી ત્યાંના ૬૪ દેરાસરાના ખારણે કાંટા લાગ્યા હતા, તે આ સૂરિએ કઢાવી નખાવ્યા હતા અને તે મંદિરમાં પૂજા ચાલુ રખાવી હતી. હેમવિમલસૂરિના પટધર તરીકે આ આન ંદિવમલ સૂરિ છે, તેમને આચાય પદ પર સ્થાપ્યા પહેલાં ઇડરમાં કમલકલશ અને * આ પાસચંદે ( પા`ચદ્ર સૂરિ ) સ. ૧૫૭ર માં એટલે આ સૂરિના સમયમાંજ નાગપુરીય તપાગચ્છથી જુદા થઇ પાસચંદ્ર મત કાઢયા કે જે “માં પાયચંદ ગહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy