SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ આચાર્યો કર્યા કે જેને ઉત્સવ ખંભાતના સેની જીવરાજે કર્યો. આ સઝાય પણ વિનયભાવે રચી છે. ૩ ત્રીજી સઝાય કે જે તેમના શિષ્ય સામવિમલસૂરિએ રચી છે. જુએ નં. ૫૧ એ સઝાયમાલા ભા. ૧) તેમાં જણાવ્યું છે કે આણંદવિમલસૂરિના પરિવારમાં અગ્રગણ્ય જે હતા તે વિજય દાનસૂરિ, વિદ્યાસાગર ઉપાધ્યાય, અમરહર્ષ અને વિનયભાવ (ઉપરક્ત સઝાયના કરનાર) પંડિત હતા. કહી પટ્ટાવામાં આવનારી ભરતી પિતા ની રચેલી પટ્ટાવલિમાં ધર્મસાગર ઉપાધ્યાય જણાવે છે કે–૫૮ મા તપગચ્છની પટ્ટ પરંપરામાં આણંદવિમલ છે કે જે સૂરિ ભગવાને દુઃષમ કાલમાં પ્રવચનને પીડા કરનાર ભસ્મ ગ્રહના માહાત્મથી ઉત્પન્ન થયેલ અનેક કુમત રૂપી સેના વચન વિશે માણસનાં ચિત્ત વ્યાકુલ કર્યા હતાં. તે આ સૂરિએ પિતાની અમૃત વાણુથી ઝેર વગરનાં કરી શમત પ્રાણુથી વધાર્યા. ઘણા શેઠીઆ ના પુત્રને વૈરાગ્ય ઉપજાવી દીક્ષિત કર્યા. જે વાદે જય પામે તે નગરમાં રહે એ સુલતાન મિહમૂદના નામથી અંક્તિ થયેલ લેખ લઈને સૂરાષ્ટ્રમાં સાધુ વિહાર નિમિત્તે યતીય શ્રાવઃ સુત્રાળदत्तपर्यस्तिका वाहनी मलिकश्री नगदलनामा सा०तूणा सेंहाख्यः श्रीगुरूणां विज्ञप्तिं कृत्वा साधुविहारं कारितवान् । તથા જેસલમીર આદિ મરૂભૂમિમાં જલ મેળવવું દુર્લભ હેવાથી તે ક્ષેત્ર દુષ્કર જાણે સોમપ્રભસૂરિ ( સુક્તિ મુકતાવલિના કર્તા ) એ ત્યાં વિહાર કરવાને સાધુને માટે પ્રતિષેધ કર્યો હતે. આમ હેવાથી કુમત ત્યાં વ્યાપી ગયું અને તેનાથી આર્ય અનાર્ય થયા છે એ વાત જાણે ત્યાંના લેકે પ્રત્યે અનુકંપ લાવી લાભ હેતુએ ત્યાં વિહાર કરવાની સાધુને પુન આજ્ઞા આ આદ વિમલ સૂરિએ આપી. તે સાધુઓ પૈકી પ્રથમ લઘુશીલથી પણ સ્થૂલભદ્ર જેવા વૈરાગ્યનિધિ, નિરપૃહાવધિ, ચાવજજીવ જઘન્યપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy