SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ * જઈ : " રાસ-સાર ક્યાં છે? ત્યારે તેણે જવાબ આપે કે ખબર નથી કે અહીંથી તે કયાં ગયા. બંદાએ પાછા વળ્યા. ગુરૂ એકદમ સ્તંભતીર્થમાં આવ્યા. સંઘે ઉત્સવ કર્યો. આ ખબર જાણી ચાડીઆએ ચાડી ખાધી કે ગુરૂ ખંભાત આવેલ છે એટલે શોધવા જનારાએ ગુરૂને બંદીખાને રાખ્યા. સંઘ પાસેથી બાર હજાર ટક જીણું નાણું લીધુ. ગુરૂએ મનમાં ચિંતવ્યું કે સર્વત્ર આવું થશે તે અતિ દુકર થશે, એવું વિચારી આચાર્મ્સ ( બેલ) તપ કરી સૂરિ મંત્રને આરાધે. અધિષ્ઠાયકે વચન આપ્યું કે સરે આપેલું દ્રવ્ય પાછું મળશે. ત્યાર પછી શતાથ પંડિત હર્ષ કુલ ગણિ, પં. સંઘર્ષ ગણિ. પં. કુશલસંયમ ગણિ, શીઘ કવિ, પં શુભાશીલ ગણિ પ્રભૂતિ ગીતાર્થ ચાર સાધુને ચંપકદુર્ગમાં (ચાંપાનેર) મેકયા, ત્યાં જઈ સુરત્રાણને સ્વકાવ્ય કલાથી રંજન કરી દ્રવ્યને પાછું અપાવરાવી ગુરૂ પાસે આવી વંદન કર્યું. સં. ૧૫૭૮ માં શ્રી પૂજ્યપત્તન (પાટણ) માં ચાતુર્માસ રહ્યા તે વખતે કરેલા પ્રવેશે ત્યા સમયે ઉકેશ જ્ઞાતિના દે. નાકર પંચાનને ચતુર્થ વ્રત અંગીકાર કરવા સાથે અઢારસો મઢ સંઘને આપ્યા. સ્તંભતીર્થમાં સા. લાખાજે ૬૫ મણ માપના રીરીમય પટ્ટ કરાવ્યા અને તેની પ્રતિષ્ઠા હેમવિમલસૂરિ પાસે કરાવી. વળી પત્તનમાં દે. ગે પાકે ૬૧ મણ ની જિનપટ્ટિકા કરાવી અને તેની પ્રતિષ્ઠા પણ હમવિમલસૂરિએ કરી. વિજાનગરમાં (વીજાપુરમાં) કે ઠારી સાટાર શ્રીપાલે કરાવેલા પ્રાસાદમાં પ્રતિમા પ્રતિ ઠા મહોત્સવ શ્રીપૂ કર્યો. એવી રીતે કેટલું ચરિત્ર લખવું ? પાંચસે સાધુઓને દીક્ષા આપી આ સૂરિમહાગ્યને સાગર થયા. તે વર્ષે શ્રી પૂજ્યના આદેશથી આણંદવમલસૂરિ કુમ ગિરો પર ચતુર્માસ રહ્યા. શ્રીપૂજાની આજ્ઞા લીધા વગર મવી સાધ્યોને દીક્ષા આપી. તેની વય ઘણી નાની હતી, તે શ્રીપૂજ્ય કહ્યું કે મને આજ્ઞા વગર તે શા માટે દીક્ષા આપી? અને જે દીક્ષા આપી તે પછી તેને છેડી. દેવી ઘટે છે. આવું કીધા છતાં આ દમિલે તે સાધ્વીને ન છોડી પછી સિદ્ધપુર, સિરોહી ચાર ચાતુર્માસ કરી પણ દવિમલસૂરિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy