SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ હૅવિમલસૂરિ ગુર્જર ભૂમિમાં આવી. શ્રીહેમવિમલસૂરિને પૂછ્યા વગર સ. ૧૫૮૨ ના વૈશાખ સુદ ૨ નેને જુદા ઉપાશ્રયમાં સ્થિતિ કરી, ત્યાં તેલને ધૂળથી વસ્ત્ર મીન કરવામાં આવ્યાં અને રૂષિમતવાળાની આવૃત્તિ થઇ. અથ શ્રીપૂજ્યે સ. ૧૫૮૩ માં વિસલનગરમાં જેઠ માસમાં સ્થિતિ કરી. ત્યાં રહ્યા તા અશ્વિન માસમાં શ્રી પૂજ્યના શરીરે અસમાધિ થઇ, વટપલ્લી ( વડાલ) માં ચાતુર્માંસ રહેલા આણ'વિમલ આચાર્યને મેલાવ્યા. તેમને ગુરૂએ કહ્યું ‘તું ગણુના ભાર લે ' ત્યારે તેમણે કહ્યું કે ‘ ગણના ભાર લેવાની મારી અપેક્ષા નથી પછી ગીતા શ્રી સ`ઘે એકઠા મળી આણુ વિમલ આચાય ની સમક્ષ હુંવિમલસૂરિ પાસે સ્વહસ્તે શ્રી સાભાગ્યહર્ષ સૂરિન તેમના પટ્ટે સ્થાપિત કરાવ્યા. સં. ૧૫૮૩ આસા સુદ ૧૩ દિને સ્વર્ગ ગયા. સ. ૧૫૮૩ માં ઋષિમતથી ઉત્પત્તિ થઈ. ઋષિમતમાંથી બિવેદનીક ગચ્છથી આવેલા રાજયવિજયસૂરિએ લઘુ ઉપાશ્રયમત કાઢયા, " > લાખ ટંક ૫૯. તેની પાટે શ્રી સાભાગ્યહસૂરિ સ. ૧૫૫૫ માં જન્મ, સ. ૧૫૬૩ માં હર્ષદાનગણિ સાથે વૃદ્ધ (વડ) નગરમાં વિહાર કરતા શ્રી હૅમવિમલસૂરિએ દીક્ષા આપી. સ. ૧૫૩૮ ના આસા સુદ ૧૦ ને દિને હેવિ લસૂરિએ પેતાના પટ્ટ પર સ્થાપિત કર્યાં. તે વખતે વ્યવહારી ( વિષ્ણુક ! ભીમસી, રૂપા, દેવદત્ત, કમા જયવત, વગેરેએ એક ( જીણું ) પ્રમાણુ ખર્ચ કરી તે પદ્મ મહાત્સવ કર્યાં. સ. ૧૫૮૬ માં વૃદ્ધનગરના અલવર નગરમાંથી આવેલા ટ‘સાલીય ભૈરવદાસ, ભવાનીદાસ ત્યાંના ગુજ રભૂમિના શ્રીસ ધ સહિત તપાગચ્છરા શ્રીસોર્ભાગ્યહષસૂરિ સાથે પત્તનથી આરંભી શત્રુ ંજય ગિરિનાર સુધી દરેક નગરે સુવર્ણટક, કલંબન ( લાણી ) પૂર્વક શ્રીસ્તભતીર્થ યાત્રા કરી સ્તભતી નગરમાં સ', ૧૫૮૯ ના જેઠ સુદ. ૯ રવિવારે જંગસીડુરા સા. સેમસી, રત્નસી, લખમસી, સા. હાહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy