SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ પ હેવિમલસૂરી. ૧૬-૧૭ ( પૃ. ૧૮૬-૧૯૨ ) મરૂમ’ડલ-મરૂધર ( મારવાડ ) દેશ કે જ્યાં જીરાઉલા પાર્શ્વનાથ નામનું તીર્થ ક્ષેત્ર છે ત્યાં વડગામ નામનુ એક ગામ છે ત્યાં ગોંગાધર ( ગાંગા ) નામના વિષ્ણુક વસતા હતેા. તેને ભાર્યાં ગગાથી હદરાજ નામને પુત્ર થયા હતા. ( સં. ૧૫૨૦ કાર્તિક સુદ ૧૫૦ જ્યારે તે પુત્ર પાંચ વર્ષોંના થયા ત્યારે નિશાળમાં મૂકયે, પછી ક્રમે એક દિવસે લક્ષ્મિસાગરસૂરિ વિહાર કરતા કરતા તે ગામમાં પધાર્યાં. હવિમલરિ ( લક્ષ્મીસાગરસૂરિ જન્મ સ. ૧૪૬૪ ભાદ્રપદ વિશ્વ ર, દીક્ષા ૧૪૭૦, પન્યાસપ૬ ૧૪૯૬, વાચક૪ ૧૫૦૧, સૂરિપદ ૧૫૦૮, ગુચ્છ નાયક પદ ૧૫૧૭ ( મારવાડી ૧૫૧૮ વર્ષમાં ) તેમના પા૪ની સ્થાપના પેથાપુરમાં થઇ તેમજ તેમનાં પગલાં વિદ્યાપુર ( વીજાપુર અને લાટાપલ્લી ( લાડાલ) માં થયાં અને તે પદ મહેાત્સવ સાહ નગરાજે કર્યાં. લાટાપલ્લીના સધવી મહાવે એ ઉપાધ્યાયપ અને અગિયાર આચાય પદ્યના મહેાત્સવ કર્યો. ગિરિપુરમાં સાહશ્રી સાહલાકે પ ́ચાવન આંગળ પ્રમાણ ત્રણ પ્રતિમા કરાવી. આ સૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. મ`ડપ ( માંડવગઢ ) માંસ. ચાંદાકે ૭૨ દેવાલય ૩૬ પૂોપકાર સહિત ૨૪ પટ્ટ પ્રતિષ્ઠા કરી. શ્રી સુમતિ સાધુને સૂરિપદ મંડપના સર સૂરાવીરાએ અપાવ્યુ. ખરટ્ટમાં ૨૪ પટ્ટ પ્રતિષ્ઠા કરી. શ્રી શુભરત્નને સૂરિપદ પત્તનમાં દેવગિરના સઘવી નગરાજ ધનરાજે અપાવ્યું. અહમદાવાદના શ્રીસ‘ધના મુખ્ય સંઘવી ગાકે આબુ આવતાં ૪૦ આંગલની પ્રતિમાની પુજા રચાવી. શ્રીસૂરિનાં પગલાં સીરાહીમાં સ. ખીમાકે કરાવ્યાં. પેથાપુરમાં ચાર વાચકપદ ને તેમાં પાંડિત શ્રીચરણપ્રમાદગણિ શિષ્ય પ્રમુખ ૨૪ ને પ ́તિપદ આપવામાં આવ્યા. તે ચરણપ્રમેાદ ગિણએ ૧૮૦૦ સાધુ પરિવારને એ એ વખત કલ્પપ્રદાન-પ્રત્યેકને ૩૬૦૦ કલ્પપ્રદાન પૂર્વક ગણુ પરિધાપનિકા ક્રિયા કરી. વિષ્ણુધ પદ્મ તેમજ સાધ્વીઓને મહત્તા, પ્રવૃતિની આદિ પદ આપવામાં આવ્યાં. પાંચસા સાધને આ સરિએ દીક્ષા આપી. એક પડાવલિ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy