SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયસિહયરિ ઈલમપુર, પછી નપુર રહ્યા. ત્યાં વિજયસિંહના શરીરને અશાતા ઉપજી અમદાવાદમાં કેટલાંક પરાં હતાં તેમાંના કેટલાંકના નામ અહમ્મદપુર, બીબીપુર, પ્રેમાપુર, રાજપુર, ઈલમપુર, નિજામપુર સાવલી, ઉમાપુર, સરખેજ શેખપુર, ઈદલપુર, વજીરપુર વગેરે ત્યાંથી સર્વ સંઘ એકઠે થશે. વિજયસિંહસૂરિએ સર્વજીવને ખમાવી અનશન આદરી ૨૮ વર્ષ સૂરિપદ પાળી સં. ૧૭૦૯ ના અષાડ સુદ ૨ ને દિને સ્વર્ગવાસ કર્યો. ઉત્સવપૂર્વક શબને અગ્નિસંસ્કાર કર્યો, અને તેમાં સંઘે ઘણું વિત્ત ખર્યુ. ગુરૂસેવામાં ધોલા સુત આખા નામના આગેવાન શ્રાવકે સારો ભાગ લીધે હતે. આ નિર્વાણ રાસ સૂરિના શિષ્ય વીરવિજયે સ્વર્ગના વર્ષમાં એટલે સં. ૧૭૦૯ ના ભાદરવા વદ ૬ સેમવારે અહમદપુરમાં ચોમાસુ રહી વાસુપૂજ્યના પસાયે રચે છે. વિજયદેવ સૂરિની હયાતીમાં જ વિજયસિંહસૂરિ સ્વર્ગસ્થ થયા એ ખાસ લક્ષમાં લેવું ઘટે છે, તેથી વિજયદેવના પટ્ટધર વીરવિજય અને પાછળથી એટલે સં. ૧૭૧૦માં આચાર્યપદ લઈ થયેલા વિજયપ્રભસૂરિ થયા. આ વીસવિજયજ આ રચનાના કરનાર સંભવે છે. | વિજયપ્રભસૂરિ. - ૧૫ (પૃ. ૧૮૨-૧૮૫) જન્મ કચ્છના મનહરપુરમાં (સં ૧૯૭૭ માહ સુદિ ૧૧ દિને) થયું હતું. પિતાનું નામ (ઓસવાલ વશી) શા. રા ( શિ) વગણ અને માતાનું નામ ભાણી હતું. પિતેલgવયમાં (એટલે સ. ૧૯૮૬ માં ૯ વર્ષની ઉમરે ) વિજયદેવસૂરિ પાસે દીક્ષા લઈ (વીરવિજય નામ ધારણ કર્યું હતુ. સં. ૧૭૦૧ માં પંન્યાસપદ, સં. ૧૭૧૦ વૈશાખ શુદિ ૧૦ ને દિને ગધારમાં આચાર્યપદ મેળવ્યું. હવે તેમનું નામ વિજયપ્રભસૂરિ પડયું.) ત્યાર પછી વિજયદેવસૂરિના પટ્ટધર થઈ ગચ્છભાર ગ્રહણ કર્યો. ઉપદેશ દેવા ઉપરાંત સંઘ સાથે યાત્રા, બિંબ પ્રતિષ્ઠા, ગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy