SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ રાસાય સર ભણસાલી રાયચ‘૮ પ્રમુખ સથે દેહનો અગ્નિસ*રકાર હીરસૂરિના થુલ પાસે જ કર્યો; ને ઉક્ત ભણસાલીએ ત્યાં શુભ રચાવ્યે, આ નિર્વાણુ રાંસના રચનાર સાધુવિજય કવિના શિષ્ય સાભાગ્યવિજય છે, કે જેણે આ રચના વિજયપ્રભસૂરિના સમયમાં જીગઢમાં ( જુનાગઢમાં ) કરી છે. વિજયદેવસૂરિયે સબધમાંજ રચાયેલ વિજયદેવ માહાત્મ્ય નામની સંસ્કૃતકૃતિ આપણી જૈન આત્માનંદ સભા ભાવનગર તરફથી છપાય છે, તે પ્રકટ થયે ઘણી ખીનાએ જાણવાજોગ મળી આવશે. વિજયસિ હસૂરિ, ૧૪ ( રૃ. ૧૭૭–૧૮૧) (મેડતામાં ઓશવાલ નથમલ નાથુની ધર્મપત્ની ) નાયકન્નેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા ( પાંચ પુત્ર નામે જેઠા, જેસા, કેશવજી કર્મચદ્ર અને કપૂરચ' પૈકી કમ ચંદ્ર) આ વિજયસિહુ સૂરિ. ( જેઠા અને જેસાને ગૃહકાય ભાર સોંપી માતપિતાએ પેાતાના ખાં ત્રણ પુત્રા સહિત વિજયસેનસૂરિ પાસે સ. ૧૬૫૪ મહા સુદ ૨ દિને દીક્ષા લીધી. કર્મચદ્રનું દીક્ષા નામ કનકજિય રા તેમના જન્મ સ. ૧૬૪૪માં, પતિપદની પ્રાપ્તિ સ. ૧૬૭, વાચકપદ વિજયદેવ સૂરિએ પાટણમાં સ’. ૧૬૭૩ માં, અને આચા ચપદ ઈડરમાં સ. ૧૯૮૧ વૈશાખ સુદ ૬ ને દિને આપ્યુ ) આ આચાર્યે ગુજરાત દક્ષિણ, સારઠ, હાલાર, માલવા, મેદપાટ ( મેલાડ ) મધર ( મારવાડ ) મેવાત, સુંદી, કચ્છ વાગડ, વઢિયાર, ગઢવાડ ( ગેલવાડ) સાહિજ, રદેશ વગેરેમાં વિચરી ઉપદેશ ધારા વર્ષાવી હતી. સં. ૧૭૦૮ માં ચાતુર્માંસ માટે. દીવ તરફ જવાની તૈયારી કરી, ત્યારે રાજનગર ( અહમદાવદ ) ના સથે અમદાવદ ચાતુર્માસ કરવા વિનંતિ કરી, તેથી અહમદાવાદમાં અહમદપુર ચાતુમાંસ કર્યું. 'ભાત તરફ વિહરતા વિજયદેવસૂરિને વિનંતિ કરી સાથે ખારેજાથી ચાલી આસાવલિપુરમાં અને ગુરૂઓ આવ્યા. ત્યાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy