SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે બને નિવાણુ રાસને સાર છે. પ્રથમ રાસના રચનાર વીપા નામના વિબુધના શિષ્ય વિદ્યાચંદ છે, જ્યારે બીજ વાસના રથનાર વિજયસેન સૂરિના શિષ્ય પંડિત કમલવિજયના શિષ્ય વિવાવિજયના શિષ્ય ગુણવિજ્ય છે, કે જેમણે મેડતા નગરમાં 0 વિજયવસરિ પટ્ટધરના સમયે તે રચના કરી છે. , , , વિજયદેવસૂરિ. ૧૩ (પૃ. ૧૭૧-૧૦૬). ઇડરમાં વિશ નામને (એસવાલ) શ્રીમંત વસતે હતે. તેની આ લાકિમી આ આચાર્યને જન્મ થયો હતે. (સં ૧૯૩૪). તેણે લઘુ વયમાં (સ' ૧૬૪૩–અમદાવાદમાં) જેસિંગજી (વિજ સેનસૂરિ) પાસે દીક્ષા લીધી. જન્મથી બુદ્ધિ તીવ્ર હાઈ નાનપણમાં છ લાખ છત્રીસ હજાર કલેક પ્રમાણ ગ્રથની વાચના લીધી. (સં. ૧૫૫ માં સિકંદરપુરમાં પન્યાસપદ, સં. ૧૬૫૬ માં ખંભાતમાં - આચાર્ય પદ ૧૬૫૮ માં પાટણમાં ગણાસા, ૧૬૭૧ માં ભટ્ટારક પદ મળ્યું અને સં. ૧૯૭૪ માં) સલીમ-જહાંગીર બાદશાહે “મહાતપા નામનું બિરૂદ આપ્યું. મેવાડે (ઉદયપુરને) રાણે જગતસિંહ, જામનગરને લાખે જામ, એ આચાર્યને બહુ માન આપતા હતા. અનેક દેશમાં વિહાર કરી ઉપદેશ પ્રવાહ ચલાવી બિંબ પ્રતિષ્ઠાદિ કરી સારી ખ્યાતિ મેળવી. પિતાના આયુષ્યક્રમમાં બેને આચાર્યપદ, ૨૫ સાધુને વાચકપદ, ૫૦૦ ને પંડિત પદ આપ્યા, પિતાના શિષ્ય ૨૦૦ હતા. પિતાના સાધુઓને કુલ પરિવાર ૨૫૦૦ ને હતા. અને સાધ્વીઓની સંખ્યા સે હતી. શ્રાવક્ર શ્રાવિકાને કુલ પરિવાર સાત લાખ હતે. સેંકડે મંદિરની પ્રતિષ્ઠા કરી હજારે બિબો ભરાવ્યાં. છઠ, અઠમ, આંબિલ, નીવી ઉપવાસ વગેરે અનેક કરી તપવી તરીકે પ્રસિદ્ધ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy