SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ લ૦ લ * - ૨; ભ૦ ૪ ભ૦ ૫ લ૦ ૭ દક્ષણભરતમાહે દીપતુ, ગુજરદેશ ગુણવંત રે, અસી સહસ ગ્રામે કરી, અધિક અધિક સેલંતે રે. સકલનગરસિરિમણી, નગર અલિકા અવતારે રે વાવિ કૂઆ સવરૂ, વન વાડી મહારે રે. ગઢ મઢ મંદિર મુહુલકું, શ્રીઅદાદનગર વિરાજિ રે; ભૂમંડલમાં એવું કેટ, નહિ કે દિવાજી રે. દરવાજા બારે ભલા, ચુટાની ચિહું દિસિ એલો રે, વણિક વ્યાપાર કરિ તિહાં સેહિ સમ્મુખિ પિલે રે. અવર વર્ણ વસિ તિહ, સુખીઆ સહુ કે પ્રાણી રે, સકલનતિ સિરમણી, શ્રી શ્રીમાલિની જાણું રે. લખમી લીલા ભોગવિં, દાનિં દુલતિ વધારિ રે; પુન્યમારગમાં પડવડા, શ્રીજિનધર્મ સધારિ રે. લ૦ ૮ ધર્મરાગી ધેરી ધર્મના, ઉત્તમ કરણી કરતા રે, ગુણગ્રાહક ગુણે આગલા, પાપમારગ પરીહરતા રે. ભ૦ ૯ ધર્મ અરથ કામ તત્વ જે, આરાધિ વિધિસેતી રે; ગુરૂવચને કરી ચાલતા, વર્ણના કહું કેતી છે. ભ૦ ૧૦ પ્રથમઢાલ પૂરી થઈ, શ્રી આદિજણુંદ આધારિ રે, સુમતિવિજય પંડીત કહિં, ગુરૂચરણ નમું વારવારિ રે ભ૦ ૧૧ દૂહાજન અર્ધ્વનિ માનિ તે, વારૂ વિસ્તારિ વાસ, આપ આપણિ સ્થાનકિ, કરતાં લીલવિલાસ. વારૂ વસિ વખારીઆ, દેસી દૂલતિવંતિ; વહુરા નામિ વણિક બહુ, સહ પણિ તિહાં ભંતિ. ૨ ફડીઆ દીસઈ ફૂટડા, રૂપિ રતિપતિ જાણિ ઋદ્ધિસંપૂર્ણ પ્રગટપુન્ય, મુખિ અમૃત સમ વાણિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy