SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અબ ! जैनऐतिहासिकगूर्जरकाव्यसंचय । (૧) वृद्धतपागच्छीय श्रीरत्नकीर्तिसूरि चउपइ । मंगलाचरण । સંભવ જિનવર વિનવું, માગું એકજ માન દુરગતિ દુખ દુર કરી, આપ નિરમલ જ્ઞાન. શ્રીધૃતદેવી સાંનિધ કરે, દેજે વચનવિલાસ; કવિકલા તુ કેલવિ, ઓ ભગવતી પુરિ આસ. માતપિતાથી અધીક વલી, ગુરુ જે જ્ઞાનદાતાર ગુણ ગાઉં હું તેહના, સારદનિ આધાર. શ્રીવૃદ્ધતપાગચ્છગણધરૂ, શ્રી રતનકીતિસૂરીરાય; ચરીય ભણું મન હેતસું, આણંદ અંગિ ન માય. હાલ પ્રથમ–દશ દતિ દેહલું-એ દેશી. અાવનાર વર્ષના જંબુદ્વીપનામિં ભલું, લખજોયણ વિસ્તાર રે, વિચિદ્વૈિતાઢ વિરાજતુ, એ ભરત નિરધાર રે. ભવિયણ વંદુ ભાવસું, શ્રીગચ્છ પતિ ગુરૂરાજો રે, નામિ નવનિધિ સંપજિ, દિન દિન અધિક દીવાજો રે. ભ૦ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy