________________
તેલ --રાણજી હે જાતિરૂ કારણ માંરિક નહિ જી-એ દેશી. માતાપિતા-જુહજામના નતિ ચુરાસીમાં દીપતુ , સાહ પુંજુરે પુન્યવંત; દાનમાનિ કરી પરગડુ છે, જીપ, મદન બલવંત. પુન્ય કરૂ તુર્ભે પ્રાણીઓ જી પ્રગટ ફલ પુન્યનાં જેએ; પુન્યથકી રે (પદ મતિ છે, એમ વદઈ સહૂ કેએ. પુત્ર ૨ તાસ ઘરિ ઘરણિ અતી દીપતી જ, પ્રેમલદે પ્રેમની વાંણિ શ્રીજિનરાજવીને સદા જ, પાલતી પૂરણ આપ્યું. ભગતી ભરતારની ભાવનું છે, ભામની કરતી ભરપૂરિ, પતીવરત વરત પાલતી જી, કરતી ક્લંક સવે દુરિ. ૩૦ ૪ પંચ વિષિ સુખ ભેગવિ છે, કામની કત સંગ; પૂરવ કરમ અનુભાવથી જી, નહિ ઈ સંતાનનું ગ. એહવિ પ્રેમલદે તણુજી, બાંધવ સાધૂનિવેસિ; શ્રી ભુવનકરતિ સૂરીશ્વરૂ જી, આવી આ ઉણિ છ દેસિ. પુત્ર પુરપરસ કીલ ભલું જી, નર નારી ગહિ ગાટ; ઉચ્છવ કીધા તિહાં અતી ઘણું , સણગાર સર્વે હાટ, ચતુર ચોમાસું તિહાં કરૂં છે, બિહિનિ તે ધરિ બહુ પ્રેમ, બાન્ધવ બેટિ પુત્રની અછિ છે, તેહ ભાં કહું એમ. શ્રીમણિભદ્ર મહિમા ઘણુ જી, વચન કહું વલી એમ; ભાણેજ એક મુજ આપજે છે, કુલ કીઉ વલી તેમ. પુર ૯ પુન્ય પ્રગટું પૂરવ ભવ તણું જી, સફલ ફલું ગરૂવયણ ગર્ભ ધરૂ ગુણવંત સહી જી, હરષ ધરિ સહુ સયણ. પુ૧૦ વિહાર કરુ વસુધા તલિજી, શ્રીભુવનકીરત સૂરીરાય; વસ ગયાં વહી કેતલાં જી, બિહિનિ બાંધવગુણ ગાય. પુત્ર પાંચ દેએ પુત્રીકા છે, સાહ પુજા વિસિં હેઈ, સુમતિ કહિ ઢાલ બીજીઈ છે, ગુરૂવચન સાચાં તે જોઈ. પુ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org